________________
સાંદ એટલે શું?
ગ્રંથસ્થ વ્યાખ્યાઓ
[આ લાંબા અને થકવતા પ્રકરણમાં ટૌલ્સ્ટોય, અઢારમા સૈકામાં થયેલા જમૅન કલામીમાંસક મગાટેનથી માંડીને ૧૯મા સૈકાના અંત સુધીમાં થયેલા, યુરોપના દેશાના બધા પ્રખ્યાત લેખકોએ આપેલી જુદી જીદી સાંદર્ય-વ્યાખ્યાએ અને કલાના વાદેને સાર આપે છે. ગયા પ્રકરણમાં તેમણે જ કહ્યું છે કે, એ વાચકને કંટાળે આપી થકવશે. યુરોપીય વાચક માટે જો એમ છે, તે તે બધા જ્ઞાનવિસ્તારથી સાવ અજાણ્યા એવા ગુજરાતી વાચકનું તે શું જ પૂછ્યું? એટલે એ ભાગ અહીં ઉતાર્યા નથી. અને તેથી વાચકને ખાસ ખાવું પણ પડતું નથી, કેમ કે ટોલ્સ્કોચ તે બધાનું દોહન પેાતાની અનુપમ ઢબે આપી દઈને જ પછી પાતાનું મંતવ્ય આગળ ચલાવે છે.
પેાતાનો મત સાબિત થાય એ ખાતર ટૉલ્સ્ટૉય તે તે લેખકોનાં મંતવ્ય રજૂ કરવામાં તેમને અન્યાય તે નહિ કરતા હોય ? — આવી શંકાને ભાગ્યે જ સ્થાન હોય. પણ તેમને જે નિર્ણય એ બધા ઉપરથી તારવવે છે તે એવા અજબ અને તે સૌના મૂળમાં જ ઘા કરનારા છે કે, તે સારુ પણ તેમણે વાચકને જાત-ખાતરી કરવા કહેવું ઘટે. પણ ગુજરાતી વાચકને એવી જરૂર નથી.
આમ લાંખી વ્યાખ્યાવલી છેાડીને, પ્રકરણને અંતે તેને સાર તારવત જે ફકરા છે તે જોઈ ને આગળ વધીએ. મ॰]
કળા અને સૌંદર્ય વિષે મેં અહીં જે અભિપ્રાયા ટાંકયા છે તે, એ વિષય પર મળતાં બધાં લખાણાના ઢગલાને હિસાબે, કાંઈ જ નથી. અને રોજ નવા નવા લેખકો વધતા જાય છે. એમનાં લખાણોમાં સૌંદર્યની વ્યાખ્યા આપવામાં એ જ ગેાટાળા અને પરસ્પર-વિરોધિતાની
૨૦