________________
પુરવણી [āસરની સદરહુ નાટકની કથા] નિબેલંજન રિંગ'નું વસ્તુ આવું છે –
પહેલો ભાગ જણાવે છે કે, હાઇન નદીની પુત્રીઓ, (જે પરીઓ છે) અમુક કારણથી નદીમાં સેનું છે તેની રક્ષા કરે છે અને ગાય છે . . . . આ ગાતી પરીએ કેડે એક વામન પડે છે ને તેમને પકડવા માગે છે. એકેને તે પકડી શકતો નથી. પછી તેનું સાચવનારી તે પરીઓ, પિતે જેને છાનું જ રાખવું જોઈએ, તે જ પેલા વામનને કહી દે છે. જે કોઈ પ્રેમને ત્યાગ કરશે, તે આ સેનાને ચેરી જઈ શકશે. એટલે વામન પ્રેમ ત્યજે છે ને પેલું સેનું ચોરી જાય છે. આમ પ્રથમ દૃશ્ય પૂરું થયું.
બીજા દશ્યમાં એક દેવ ને દેવી આવે છે. રાક્ષસેએ તેમને માટે બાંધેલા એક ગઢ પાસેના મેદાનમાં તેઓ સૂતાં છે. એવામાં તેઓ જાગે છે ને ગઢ જોઈને રાજી થાય છે. રાક્ષસે કહે છે કે, આ ગઢ બાંધવા માટે મહેનતાણામાં અમને તારી દેવી (તેનું નામ છે ક્રિયા) આપવી જોઈએ. પણ પેલે દેવ (તેનું નામ છે વેંટની ક્રિયાને છોડવા તૈયાર નથી. રાક્ષસે ગુસ્સે થાય છે. દેવોને ખબર પડે છે કે, વામને સેનું ચોર્યું છે. તેઓ વચન આપે છે કે, તે ચારીને માલ જપ્ત કરી તેમાંથી રાક્ષસને રીઝવીશું. પણ રાક્ષસે વિશ્વાસ કરતા નથી ને ક્રિયાને બાંયધરી તરીકે પકડી લે છે.
ત્રીજુ દશ્ય પાતાળમાં છે. સેના-ચોર પેલા વામનનું નામ આબેરીક છે. કશાક કારણે તે બીજા એક, માઈમ નામે, વામનને મારે છે, અને તેની પાસેથી એક જાદુઈ ટેપ લઈ લે છે. તે ટેપ એ છે કે, તે વડે લેક અલેપ થઈ જાય અને પશુ બની જાય. ઊંટન ને બીજા દે આવે છે ને માંહોમાંહે તથા વામને જોડે લડે છે, ને સેનું લેવા ઇચ્છે છે. પણ આબેરીક તે છેડતે નથી, અને આખા નાટકમાં બીજે બધાં પાત્રો પેઠે, પોતે જ ખરાબ થાય એવી રીતે વર્તે છે. તે પેલે જાદુઈ ટોપ પહેરી પહેલે
૧૨૦