Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 278
________________ " જીવન સૌ કલાથી અદકે છે. હું તો માનું છું કે, જેણે ઉત્તમ જીવી જાણ્યું તે જ ખરો કલાકાર ... કળાની કિંમત જીવનને ઉન્નત બનાવવામાં રહેલી છે.... કલા જીવનની દાસી છે, અને તેની સેવા કરવાનું જ તેનું કાર્ય છે.” -ગાંધીજી " મને નિકટ એવા ક્લાના વિષય પરનું મારું આ પુસ્તક યથા શક્તિ મેં પૂરું કર્યું છે. તેમાં મેં મારી સર્વ શક્તિ આપી છે; તેણે મારાં 15 વર્ષ લીધાં છે. ...... કલાના ખરા દયેય વિષેનો મારો મૂલભૂત વિચાર ખરો છે; અને તેથી મારું આ લખાણ નિરુપયોગી નહિ થાય ..." - ઢોસ્ટય

Loading...

Page Navigation
1 ... 276 277 278