________________
કળા એટલે શું?
સિનેકા, (ઈ. પૂ. ૪ થી ઈ. સ. ૬૫): પ્રખ્યાત રામન ફિલસૂફ નીરા ખાદશાહને શિક્ષક હતા. પણ તેનાં અપમૃત્યુથી એ કંટાળ્યે, નીરાએ તેના પર કાવતરાને કેસ કરાવી એવી સજા કરી કે તેણે આપધાત કરવા. સિનેકાએ તેમ કરીને જીવનને અંત આણ્યો.
ર૩
સૅમ્સન : બાઇબલમાં ‘જૂના કરાર' માં આવતા એક મહા ખળિયા પુરુષ. તેનુ ખળ તેના કેશમાં હતું; તે કપાય તે તેનું ખળ નાશ પામે. તેના શત્રુઓએ તેની પત્નીને ફાડીને ઊંધતા સૅમ્સનના વાળ કપાવ્યા; પછી તે તેમને હાથ ગા. તેના બળનાં પરાક્રમાની અનેક મજેદાર કથાએ બાઇબલમાં આપી છે.
સાક્રેટીસ (ઈ. સ. પૂ. ૪૬૮-૬ થી ૩૯ ) જગતની એક મહાન વિભૂતિ ગણાતા ગ્રીક તત્ત્વજ્ઞાની અને સત્યાગ્રહી વીર. યુરોપીય ફિલસૂફીના પિતા સમાન એ ગણાચ છે. તેના વિચારોને અમર કરનાર તેને પટ્ટશિષ્ય પ્લેટા છે. તેણે પેતે ભાગ્યે કશુ લખ્યુ છે. સંવાદ દ્વારા પ્રત્યક્ષ વાતચીતથી એ કામ કરતા. એ પરથી એના વિચારેને સવાદરૂપે જ પ્લેટાએ પેાતાની અનેખી શૈલીમાં ઉતાર્યા છે. જિજ્ઞાસા એની પરમ પ્રતિભા હતી. તે સત્યશેાધક હતા; કલાકાર નહિ. તે તરીકે તેણે કલાનું સૌંદર્ય નું સત્ય પામવા વિચાર કર્યો છે. બાકી ખાસ કલાને વિચાર કલામીમાંસા તરીકે કલામીમાંસા તેના સમચ પછી જાગેલી ફિલસૂફી ગણાય, એમ ક્રાસ તેના ગ્રંથમાં કહે છે. (જેમાં ટોલ્સ્ટોય સંમત છે. )
સામેાલીસ, ( ઈ. પૂ. ૪૯૫-૪૦૬): એથેન્સને ભારે લોકપ્રિય થયેલા નાટકકાર, સા ઉપર તેણે લખેલાં નાટકામાંથી માત્ર સાત જ આજ મળે છે. યુરોપની નાટચકળાને ઘડનાર એક મૂળ કલાકાર એ ગણાય છે. સ્ટેન્ડા રેઝીન : એક સામાન્ય રશિયન કેાસાક હતા. ભાઈ ને લશ્કરી ગુના માટે ફાંસી મળેલી, તેથી ચિડાઈ બહારવટે નીકળેલે. તેની એક ટાળી હતી. તે ગરીખ અને ધમી લેાકેાને જતા કરતે, અંગ્રેજ બહારવિટયા રોબિન હૂડ જેમ લેાકપ્રિય હતા, તેમ આ રશિયામાં હતા.
સ્ટોઈક લેાકા: એથેન્સમાં લગભગ ઈ. પૂ. ૩૦૦ ની આસપાસ સ્થપાયેલી ફિલસૂફી-શાખાના લેાક. સંસ્થાપક ઝેન (ઈ. પૂ. ૬૪૦-૨૬૫ ). આ લેાકા ભારે તપસ્વી અને સાંચમી હતા. દેહદમન ને કડક જીવન માટે તેઓ જાણીતા છે. ‘ સ્ટાઇક ’ શબ્દમાં પણ એ ભાવ અંગ્રેજીમાં દાખલ થયો છે. સ્ટ્રોસ, રીચર્ડ (ઈ. સ. ૧૮૬૪-૧૯૪૯ ) : જર્માંનીને જાણીત સંગીતકાર, નાટકનુ સંગીત એની ખાસ કળા હતી. ઇંગ્લેંડમાંચ તેને આને માટે ભારે આવકાર મળ્યા છે.