Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 269
________________ ૨૨૪ કળા એટલે શું? “ઘણું લોકે સમજથી અને મોટા ભાગના લેક અજાણમાં એના ક્લાવાદને અપનાવે છે. એને આ વાદ અગાઉના કરતાં વધારે સ્પષ્ટ કે ચેકસ છે એવું નથી, બલ્ક, શક્ય હોય તે, વધુ અસ્પષ્ટ ને ગૂઢ છે. . . . તેના કહેવા પ્રમાણે, સત્ય અને સૌંદર્ય એક જ છે; બેમાં ફેર છે. તે એટલે જ કે, સત્ય એ પરમ ભાવ, પતે સ્વસત્તાએ જેવું છે, તે જ છે; જ્યારે સૌદર્ય એ, એનું વ્યંજન કે આવિર્ભાવ છે.” હૈશ્લેટઃ શેકસપિયરનું પ્રખ્યાત કરુણાત નાટક. હેસિડ : પ્રાચીન ગ્રીકનો જૂનામાં જૂને જાણીતા કવિ ઈ. પૂ. ૮ -મા સૈકામાં થઈ ગયો. તે મુખ્યત્વે ઉપદેશાત્મક કાવ્ય લખતે ને ગ્રીક બાળકોને શિક્ષણમાં તે ખૂબ કામ આવતાં. તેનું મુખ્ય કાવ્ય “વર્સ ઍન્ડ ડેઝ.” હેટમૅન (ઈ. સ. ૧૮૬૨-૧૯૪૬): સાઇલેશિયાનો વતની. યુરોપને એક નામાંકિત નાટકકાર ગણાય છે. | હેમર (ઈ. પૂ. ૮૫૦ ને અરસે) પ્રખ્યાત અંધ ગ્રીક કવિ. યુરોપમાં મહાન ગણાતાં બે “એપિક” (મહાભારત–કાવ્ય) -ઓડેસી” અને ઈલિયડ” નો કર્તા મનાય છે. હૃાગે, વિકટર (૧૮૦૨-૮૫): કાન્સનો મહાન કવિ, નવલકાર અને નાટચકાર. ક્રાસની રોમેટિક ' હિલચાલને નેતા. તેની પ્રખ્યાત કથા “લે મિઝરેબલ્સ” ગુજરાતીમાં પણ સારરૂપે ઊતરી છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278