________________
કલાભાસને આબાદ નમૂને કહે છે; ને એ પણ કહે છે કે, માઈમ તને ઝેર આપવા માગે છે. માઈમ પાછા આવે છે ને જોરથી કહે છે કે, પોતે સિક્કીડને ઝેર દેવા માગે છે. આનો અર્થ એ બતાવવા માટે છે કે, સિન્ક્રીડે નાગનું લોહી ચાખ્યું એટલે લોકના ગુપ્ત વિચારો જાણે છે. માઈમનો ઈરાદે જાયે સિક્કડ તેને મારી નાખે છે. પક્ષીઓ તેને બ્રહુિલ્ડા ક્યાં છે એ કહે છે ને તે તેની ખેાળમાં નીકળે છે.
અ ક ત્રીજ–વંટન એર્ડોને બોલાવે છે. એડ વૉટન આગળ ભવિષ્ય ભાખે છે ને તેને સલાહ આપે છે. સિક્કડ આવે છે. વિટન જોડે ઝઘડે છે, અને બે લડે છે. ઓચિંતી સિક્કીડની તલવારથી વૉટનનો ભાલે ભાગી જાય છે, કે જે સૌ કરતાં વધારે મજબૂત કહેવાતે.સિક્કડ અગ્નિરક્ષામાં જઈ બુલ્ફિન્ડાને ચૂમ છે; તે જાગે છે, પોતાની દેવતાઈ છોડી દે છે, ને સિમ્ફીડને ભેટે છે.
ત્રીજે દિવસ- પ્રવેશક- ત્રણ “નૌન'(નૌ સ્વીડનમાં મનાતી વિધાતા દેવીઓ) એક સેનેરી દેરડું ભાગે છે અને ભવિષ્યની વાત કરે છે. તેઓ ચાલ્યાં જાય છે. સિીડ ને બુલ્ફિલ્ડા આવે છે. સિક્કડ તેને વીંટી આપી રજા લઈને જાય છે.
અંક ૧–હાઇન પાસે. એક રાજા પરણવા માગે છે, ને પોતાની બહેનનેચ પરણુંવવી છે. રાજાને દુષ્ટ ભાઈ હેગન કરીને છે તે એવી સલાહ આપે છે કે, તે ઍન્દુિલ્લાને પરણ ને બહેનને પરણવ સિદ્ભીડને. સિક્કડ આવે છે. તેઓ તેને દવાઈ પીણું પાય છે, તેથી તે ભૂતકાળ બધે ભૂલી જાય છે ને રાજાની બહેન ગલૂનના પ્રેમમાં પડે છે. તેથી તે રાજા ગંથર જડે ઘડા પર નીકળી પડે છે,– બ્રન્ફિલ્ડાને તેની જોડે પરણાવવા. દક્ષ્ય અહીં બદલાય છે.
બુહિલ્ડા વીંટી લઈને બેઠી છે. એક વાલ્કીરી આવીને તેને કહે છે કે, વૉટનનો ભાલે ભાગી ગયે છે, ને તેને સલાહ આપે છે કે, પેલી વીંટી હવે તું હાઇનની પરીઓને આપ. સિક્કડ આવે છે અને પેલા જાદુઈ ટેપથી ગંથર બની જાય છે, ઍહિડા પાસે વીંટી માગે છે, તે લઈ લે છે ને તેની જોડે સૂવા ઘસડી જાય છે.
એક બીજ– હાઇન પાસે આબેરીક અને હેગન વિચાર કરે છે કે કેમ કરીને વીંટી લેવી. સિન્ક્રીડ આવે છે, ને ગંથર માટે કેમ કરતાં તેણે કન્યા આણું એ, અને તેની જોડે રાત ગાળી પણ વચ્ચે તલવાર મૂકીને, એ જણાવે છે. વ્હિલ્લા ઘોડા પર આવે છે. સિક્કીડના હાથ પર વીંટી