________________
કલાભાસને આબાદ નમૂને
૧૨૧ માટે નાગ બને છે, ને પછી બને છે દેડકે. દેવો દેડકાને પકડે છે, તેના પર ટેપ ખસેડી લે છે, અને એમ આબેરીકને પિતાની સાથે લઈ જાય છે.
ચેથું દશ્ય –દેવ આબેરીકને પોતાને ઘેર લાવે છે ને હુકમ કરે છે કે, “તારા વેંતિયાઓને ફરમાવ કે બધું સેનું અમને લાવી આપે.” વેંતિયા તે લાવે છે. આ બેરીક સેનું છોડે છે, પણ એક જાદુઈ વીંટી રાખે છે. દેવે તે વીંટી લઈ લે છે. એટલે આબેરીક વીંટીને શાપ દે છે ને કહે છે કે, એના રાખનારા હરકોઈનું તે ભૂંડું કરે. ક્રિયા દેવીને લઈને હવે પેલા રાક્ષસ આવે છે અને સેનું માગે છે. સેનું ક્રિયાની ઊંચાઈ જેવડા પી૫ જેટલું ભરીને જોઈએ, પણ તેટલું થતું નથી, એટલે પેલે ટેપ તેમાં નંખાય છે. ને રાક્ષસો જાદુઈ વીંટીચ માગે છે, પણ વેંટન તે આપવા ના પાડે છે. પણ એર્ડો નામે દેવી આવે છે ને તેને આપવા ફરમાવે છે, કેમ કે તે ખરાબ શાપવાળી છે. વૈટન આપે છે. ક્રિયા છૂટે છે. વીંટી લઈને રાક્ષસો માહોમાંહે લડે છે અને તેમાં એકને બીજે મારી નાંખે છે.
આમ પ્રવેશક પૂરો થયે; “પહેલે દિવસ” પછી આવે છે. દૃશ્ય એક ઝાડની અંદરનું ઘર છે. સિગ્મન્ડ થાકીને અંદર ઘૂસે છે ને સૂઈ જાય છે. (હન્ડિગ નામનો માણસ ઘરધણી છે; ઘરધણિયાણી સિગ્લિન્દા નામે છે.) ઘરધણિયાણી એને એક દવાઈ પીણું પાય છે અને તેઓ પ્રેમમાં પડે છે. એવામાં ઘરધણી ઘેર આવે છે. તેને ખબર પડે છે કે, સિગ્મન્ડ શત્રુનો છે; તેથી બીજે દિવસે તેની જોડે લડવા ઇચ્છે છે. પણ સિગ્લિન્દા પતિને દવાથી ઘેનમાં નાંખે છે ને પછી સિગ્મન્ડ પાસે આવે છે. સિગ્મન્ડને ખબર પડે છે કે, સિગ્લિન્દા તેની બહેન છે, અને તેના પિતાએ ઝાડમાં તલવાર ખોસી છે, કે જે કંઈ કાઢી શકતું નથી. સિગ્મન્ડ તે ખેંચી કાઢે છે ને બહેન જોડે વ્યભિચાર કરે છે.
અંક બીજે – સિગ્મન્ડ હન્ડિગનું યુદ્ધ. દેવો વિચાર કરે છે કે, બેમાંથી કોને વિજય બક્ષ. ટન સિગ્મન્ડનું બહેન-ગમન મંજૂર રાખી તેને બચાવવા માગે છે, પણ તેની પત્ની ક્રિયાના દબાણથી તે વાલ્કીરી બુહિછાને આજ્ઞા કરે છે કે, સિગ્મન્ડને મારી નાંખો. સિગ્મન્ડ લડવા જાય છે સિગ્લિન્દા મૂછ ખાઈ જાય છે. બ્રૂહૂિડા આવે છે ને સિગ્મન્ડને મારવા ચાહે છે. સિગ્મન્ડ સિન્દિાનેય મારી નાંખવા ચાહે છે. પણ બુહિલ્ડા તે ના કહે છે, ને તે હન્ડિગ જોડે લડે છે. બુશ્લિલ્લા સિગ્મન્ડને બચાવે છે,