Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 263
________________ ૨૧૮ કળા એટલે શું? માણૂસ, ટૉમસ (૧૭૬૬-૧૮૩૪): અંગ્રેજ પાદરી હતો. અર્થશાસ્ત્રમાં વસ્તીની વૃદ્ધિના પ્રશ્નનો અભ્યાસ કરી તેણે એક વાદ રો છે, જેનો ઉલ્લેખ ટસ્ટૉય કરે છે. કેટલીક વખત તે અર્થશાસ્ત્રને અધ્યાપક પણ હતો. સંતતિનિયમન આ માણસના વાદને પરિણામે જાગેલ નીતિ છે. મિલેટ (૧૮૧૪-૧૮૭૫): એક મહાન કેચ ચિત્રકાર. મિલ્ટન, જોન (૧૬૦૮-૭૪): ઇંગ્લેન્ડના પ્રખ્યાત મોટે કવિ. “પેરેડાઈઝ લેસ્ટ ” તેનું મુખ્ય કાવ્ય ગણાય છે. અંગ્રેજીમાં વિરલ શેડાં મહાકામાં તે એક છે. માનવ સ્વાતંત્ર્ય માટે ભારે અભિમાની હતો. તે સારુ તેણે ઠીક ઠીક સહ્યું પણ હતું. મુસેટ, લૂઈ આફ્રેડ દ (૧૮૧૭-૧૮૫૭)ઃ જાણતે કેચ લેખક – કવિ, નવલકાર ને નાટકકાર. તે ફ્રેન્ચ સાહિત્યમાં પહેલી હરોળમાં મુકાય છે. મૅટરલિક, મેરીસ ( ૧૮૬૨-૧૯૪૯ ) : બેલ્જિયમનો જાણીતો સાહિત્યકાર, નિબંધ, નાટક, કાવ્ય પણ તેણે લખ્યાં છે. તેને “ ઊધઈનું જીવન” નિબંધ ગુજરાતીમાં ઊતર્યો છે. મેરી મેડલીન ? બાઇબલના નવા કરારમાં આવતી, ઈશુ ખ્રિસ્તની એક દૃષ્ટાંતકથાનું પાત્ર. તે રૂપાવી હતી, પણ પસ્તા કરી, તે ઈશુને શરણે જઈ પવિત્ર બની હતી, એવી તે આખ્યાચિકા છે. , મનેટ (૧૮૦૪-૧૮૪૦): જાણીતા કેન્ચ ચિત્રકાર. પાંસાં (૧૮૫૦-૧૮૯૩) કેચ કવિ ને નવલકથાકાર. લઘુકથાકાર તરીકે તે ખાસ નામીચા થયે છે. ૧૯ મા સૈકાના ફ્રેન્ચ સાહિત્યકારોમાં તેનું નામ અમર થયું છે. મેલિયર (૧૮૦૨-૧૮૭૩) : હાસ્યરસનાં નાટક લખનાર નામાંકિત કેચ સાહિત્યકાર. તેનાં કેટલાંક નાટક ગુજરાતીમાંય ઊતર્યા છે. યુરિપિડીઝ (ઈ. પૂ. ૪૮૦-૪૦૬): સૌથી મોટા ગણાતે ગ્રીક કરુણાંત નાટકકાર. ૭૫ નાટકો તેણે લખ્યાં, જેમાંનાં ૧૮ આજે સચવાઈ રહેલાં મળે છે. નાટકકળાના આદર્શને એક સ્થાપક ગણાય છે. રફેલ, સાઝિયા (૧૪૮૩-૧૫૨૦ ): મશહૂર ઇટાલિયન ચિત્રકાર. તેનાં ચિત્રો યુરોપભરમાં અપ્રતિમ કોટિનાં લેખાય છે. રામનાં મોટાં મંદિરે તથા (પપના મહેલ) વૅટિકનમાં ચીતરેલાં તેનાં ભીંતચિત્રો ખૂબ જાણીતાં છે. નાન, અને સ્ટ (૧૯૨૩-૧૮૯૨): કેચ ફિલસૂફ અને સ્વતંત્ર વિચારક. તેણે કૅથલિક પાદરી તરીકે જીવન શરૂ કરેલું; પણ ચિતન અને અભ્યાસ બાદ એ કામ તેણે છોડવું; અને પુરાતત્વવિદ તથા લેખક અને અધ્યાપક તરીકે પછીનું આયુષ્ય પૂરું કર્યું; “ક્રાઇસ્ટનું જીવન” તેનું

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278