________________
૧ર૪
કળા એટલે શું?
ઓળખે છે, તે કહે છે કે, મારી જોડે ગથર નહિ પણ સિન્ગ્રીડ હતા. હૅગન દરેકને સિગ્રીડ સામે ઉશ્કેરે છે ને કાલે શિકાર વખતે તેને મારવા ઠરાવે છે.
અંક ત્રીજો —હાઇનની પરીએ પાછી શું બન્યું છે તે કહે છે. ભૂલે પડેલા સિગ્રીડ આવે છે. પરીએ તેની પાસે વીંટી માગે છે, પણ તે શેને આપે ! શિકારીએ આવે છે. સિગ્રીડ પેાતાની જીવનકથા કહે છે. પછી હેગન તેને કાંઈક પાય છે, જેથી તેની ચાદદાસ્ત પાછી આવે છે. સિીડ, ગ્રુહિલ્ડાને કેમ જગવી ને મેળવી, એ કહે છે; સૌને આશ્ચયૅ થાય છે. હેગન તેને પૂંઠ પર ધા કરે છે, અને દૃશ્ય બદલાય છે. ગન સિગ્નીડનું શખ જુએ છે. ગંથર અને હેગન વીંટી માટે લડેછે; અને હેગન ગંથરને મારી નાખે છે. શ્રૃત્હિડા રડે છે. હેગન સિગ્નીડના હાથ પરથી વીંટી લેવા જાય છે, પણ રામના હાથ સામે મારવા ઊઠે છે. શ્રુત્હિલ્ડા તેના હાથ પરથી વીંટી લે છે, અને જ્યારે સિગ્રીડનું શખ ચિતા પર લઈ જાય છે ત્યારે ઘેાડા પર બેસીને તે અગ્નિમાં કૂદી પડે છે, હાઇનનાં જલ ઊંચાં આવે છે ને તેનાં મેાાં ચિતાએ પહોંચે છે. નદીમાં ત્રણ પરીએ છે. હેગન વીંટીને માટે અગ્નિમાં કૂદી પડે છે, પણ પરીએ તેને પકડી લે છે ને લઈ જાય છે. તેમાંની એક પરી વીંટી ઝાલી રાખે છે; અને આમ આ કિસ્સા પૂરા
થાય છે.
અલબત્ત, મેં (ટૉલ્સ્ટૉયે) આપેલા સાર પરથી પડતી છાપ અધૂરી છે; પણ તે ગમે તેટલી અધૂરી હોય, છતાં આ કૃતિ જે ચાર ભાગમાં છપાઈ છે તે વાંચતાં જે છાપ મળે છે તેના કરતાં, ચાસ, મારે તેને સાર અનંત ગણી સારી છાપ પાડે છે.