________________
૧૩૦
કળા એટલે શું?
અમને ગાઈ સંભળાવ્યું. એ ભાઈ અચ્છા ગવૈયા હતા. તેમનું એ ગાયન પૂરુ થતાં, ( જોકે દરેક જણ સુસ્ત બની ગયું હતું એ દેખીતું જણાય એમ હતું છતાં, ) સર્વમાન્ય રૂઢિ મુજબ, હાજર સૌએ બિથેાવનની તે ગંભીર કૃતિને ખૂબ વખાણી, અને વધુમાં એ પણ કહેવાનું ન ભૂલ્યા કે, બિથેાવનના અંતિમ કાળનું સંગીત તે પહેલાં સમજી શકતા નહોતા, પણ હવે તેમણે જોયું કે, ખરેખર તે જ કાળે તેનું સર્જન સાથે કળાએ હતું. અને જયારે મેં પેલી ખેડૂતણેાના ગીતની મારા ઉપર થયેલી અસર, ( કે જે અસર તે સાંભળનાર સૌ ઉપર એવી જ એકસમાન પડી હતી ), તેની અને બિથેાવનના આ ગીતની અસર વચ્ચે તુલના કરવાની હિંમત કરી, ત્યારે બિથેાવનના પ્રશંસકો, મારી આ વિચિત્ર ટીકાઓને તે વળી જવાબ આપવાની જરૂર હોય ? – એમ માની તુચ્છકારપૂર્વક માત્ર હસ્યા.
એમ છતાં તે ખેડૂત-સ્ત્રીઓનું પેલું ગીત, ચાકસ અને સંગીન લાગણીનું વહન કરતું હોઈ, ખરી કલા હતું; જ્યારે બિથેાવનનું ૧૦૧ મું પેલું ગીત કળાના માત્ર એક અફળ પ્રયત્ન હતા, કેમ કે તેમાં કોઈ ચાકસ લાગણી ન હેાવાથી તે ચેપી શકતું નહાતું.
કલા પરની મારી આ ચાપડી તૈયાર કરવા માટે, આ શિયાળામાં, ખંતથી ( જોકે, ભારે મહેનત તેમાં કરવી પડી; ) મેં આખા યુરોપે વખાણેલી, ઝાલા, બગેટ, હુઇસ્મન, અને કિપ્લિંગ એ લેખકોની પ્રખ્યાત નવલા તથા વાર્તા વાંચી છે. તે જ દરમિયાન, અચાનક કોઈ તદ્દન અજાણ્યા લેખકની એક વાત એક બાલમાસિકમાં મારા વાંચવામાં આવી. એક ગરીબ વિધવાના કુટુંબમાં ઇસ્ટર તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલે કૃતિ માટે જે અસ્પષ્ટ ને લગભગ રાગી ઉત્તેજના કેળવી હતી તે નાશ પામી. તેની તુલનામાં, દા॰ ત॰, ખાક, હેડન, મેઝા, ચોપિનની, તથા ખુદ બિથાવનના પૂર્વ કાળની મધુર કૃતિઓની કેવી સ્પષ્ટ, પ્રાસાદિક, અને જોમભરી છાપ લાગે છે! અને ખાસ કરીને તે લેાકસંગીતની છાપ જી. ઇટાલી, નવે, રશિયા, હંગરીનાં લેાકગીતામાં કેવું સાદું સરળ અને પ્રભાવશાળી સંગીત હાય છે!
(C
આ વિચાર કરતાં મારી પેલી કૃત્રિમ કેળવેલી ઘેલછા જતી રહી. ’’