________________
૨૧૦
કળા એટલે શું? સ્વીકાર્યો, ને ત્યારથી તે સુરેપમાં રાજ્યસત્તાના સહકારમાં વધવા લાગ્યું. ખ્રિસ્તી ધર્મના “અશાક” જેવો મહાન તે ગણાય.
કિલિંગર, કેડરીક મૅકિસમિલિયન (૧૭૫-૧૮૩૧) જર્મન નાટકકાર અને કવિ ગેટેના ગામને ને તેને માટે ચેલે હતો.
ગુ (૧૮૫૪-૧૮૮૮) ફેન્ચ સૌંદર્યમીમાંસક. તેના કલાવાદનું વર્ણન ટોલસ્ટોયે આ ગ્રંથના ત્રીજા પ્રકરણમાં આમ આપ્યું છે –
તે એમ કહે કે, સૌંદર્ય એ વસ્તુના પિતાનાથી બાહ્ય એવું કાંઈક નથી; તેને લાગેલે નકામે વળગાટ પણ એ નથી; પરંતુ જ્યાં તે પ્રગટે છે ત્યાં તે જાણે તેની કળી સમી ખિલવટ છે. કળા એ બુદ્ધિયુક્ત અને જાગ્રત જીવનનું નિરૂપણ છે, અને તે આપણા માં સત્તા કે અસ્તિત્વનું ઊંડામાં ઊંડું ભાન અને સર્વોચ્ચ લાગણીઓ તથા વિચારો જગવે છે. કલા મનુષ્યને, એકસમાન વિચારો ને માન્યતાઓના સમાન અનુભવથી જ નહિ પણ લાગણીની સમાનતાથી પણ, વૈયક્તિક જીવનમાંથી સાર્વભૌમ જીવનમાં ઉન્નત કરે છે.”
ગેટે (૧૭૪૯-૧૮૩૨) : જર્મન મહાકવિ. તેનું પ્રખ્યાત નાટથ-કાવ્ય નામે “ફસ્ટ,” ખૂબ મશહૂર છે. તેને લઈને તે એક મટે યુરોપીય કવિ મનાય છે. કાલીદાસના શાકુંતલને તે ભારે પ્રશંસક હતો.
ગૂગલ, નિકોલાઈ વાસિલિવીચ, (૧૮૦૯-પર) : રશિયન નવલકથાકાર. રશિયા બહાર પણ સારી પ્રસિદ્ધિ પામે છે. તેની જાણીતી કથા ડેડ સેટ્સ” નામે છે.
ઐપિન (૧૮૧૭-૧૮૪૯): પિલૅન્ડને પ્રખ્યાત સંગીતકાર ને પિયાનોવાદક. પિયાને-સંગીતને તે ખાસ ખાં મનાય છે. સંગીતમાં રોમાંચક શિલીવાળે એ હતે.
જુલિયન (ઈ. સ. ૩૩૧-૩૬૩) રેમન સમ્રાટ. તે ખ્રિસ્તી થયેલો, પણ પાછો ખેંગન-ધમી બને. તેથી તેને “ધર્મભ્રષ્ટ ” વિશેષણ મળ્યું છે.
જૈબ આઈઝેકનો પુત્ર (જુઓ આઈઝેક): બાપનો આખે વાર ખાવા તેણે પોતાના ભાઈ એશુને જૂઠું બોલીને છેતર્યો. તેને ગુસ્સાથી બચવા તે ઘેરથી નાઠે. પણ પશ્ચાત્તાપ કરી પાછા આવી એશુને મળે. એમ તે પાછે પિતાને ઘેર આવી પ્રભુનો પ્રેમ-પાત્ર બન્યું. તેનું જ બીજું નામ ઈઝરાઇલ પણ પણ છે. તેને પુત્ર તે જે સફ.
જેનેસિસ: બાઇબલનું આદિ પ્રકરણ. સૃષ્ટિની ઉત્પત્તિથી સફના મૃત્યુ સુધીની જગતની કથા તેમાં આપવામાં આવી છે. ન જોદો, થિયેડર (૧૭૯૬-૧૯૪૨): ફેન્ચ ફિલસૂફ અને અધ્યાપક. તેણે કઈ સ્વતંત્ર સિદ્ધાંત રાખ્યો નથી, પણ તત્વની રજૂઆત તે આબાદ