________________
નવી કળાની અગમ્યતા
૮૩
ઉપર ) રચાયેલી લાગણી અગમ્ય શી રીતે હાઈ શકે? એવી કળા તા દરેકને ગમ્ય હોવી જોઈએ, અને ખરેખર હમેશ એ ગમ્ય હતી જ; કારણ કે, દરેક માણસના ઈશ્વર સાથેના સંબંધ તેા એકસમાન જ છે. તેથી જ કરીને દેવળા ને તેમની અંદરની મૂર્તિ હમેશ દરેકને સમજાતી. સર્વોત્તમ ને સર્વોચ્ચ લાગણીઓને સમજવામાં અંતરાય (બાઇબલમાં કહ્યું છે તેમ, ) વિકાસ કે ભણતરની ખામીના મુદ્દલ નથી; બલ્કે તે ખોટા વિકાસમાં ને ખાટા ભણતરમાં રહેલા છે. એક ઊંચી ઉમદા કલાકૃતિ અગમ્ય હોય, પણ સાદા સીધી લીટીના ને અવિકૃત ખેડૂત મજૂરને નહિ; સર્વોચ્ચ એવું બધું તે સમજે છે. એ અગમ્ય હોય, ને ઘણી વાર હાય પણ છે, — તે તે ધર્મભાવના વગરના, ભણેલા વિકૃત લોકોને. અને આપણા સમાજમાં આમ ચાલુ બન્યા કરે છે: સર્વોચ્ચ લાગણીઓ બસ નથી જ સમજાતી. દાખલા તરીકે, પેાતાને ખૂબ સુધરેલા માનનાર એવા લોકોને હું જાણું છું, જેઓ કહે છે કે, પડોશીના પ્રેમની, આત્મબલિદાનની, શિયળ કે પવિત્રતાની કવિતા અમને નથી. સમજાતી !
――
એટલે, સારી, મહાન, સાર્વભૌમ, ધર્મપરાયણ કળા બગડેલા લેાકના અમુક નાના મંડળને ન સમજાય એવી હોય, પણ સાદા સરળ મનુષ્યોની ગમે તેવી મેાટી સંખ્યાને જરૂર તે અગમ્ય નથી.
ક્લા ઘણી સારી કળા છે તે જ કારણે તે મેાટી સ ંખ્યાની જનતાને અગમ્ય હોઈ ન શકે; જોકે આજના આપણા કલાકારોને એમ જ કહેવાના શાખ છે. ઊલટુ આપણે તે એવા વિચાર પર પહોંચવું પડે છે કે, આ કળા બહુજનસમાજને એટલા જ કારણે અગમ્ય છે કે, યા તે તે બહુ ખરાબ કળા છે અથવા મુદ્દલ તે કળા જ નથી. એટલે, ભણેલું ટોળું ભાળપણે જેને સ્વીકારી લે છે તે પેલી પ્રિય દલીલ
કે, કળાના આકલન માટે
પડે છે, (કે જેને ખરેખર પાડવી જોઈએ, ) એ દલીલ
-
કલા અનુભવવા માટે પહેલી તેને સમજવી
અ
એટલા જ છે કે, તેની પાતે ટેવ ખરેખરી રીતે તે એ હકીકત બતાવી