________________
पवाद ।।
( ૪ ) एवमेवैतदित्यस्य । वचः साप्यन्ववर्त्तत ।। क्रौर्यनिर्जितशस्त्रीणां । धिक् स्त्रीणां चपलं मनः ।। ७७ ॥ અર્થ –એમજ કરવું ઠીક છે, એમ કહી તેણીએ પણ તેનું વચન સ્વીકાર્યું. કૂરપણાથી જીતેલ છે શ જેણએ એવી સ્ત્રીઓના ચંચલ મનને ધિક્કાર છે. ૭૭ છે
તતઃ સ વિતરકો-કરોઃ દિનઃ સા | मुतप्ततपसः कोप । इवाभूत पारिपार्थकः ॥ ७८ ॥
અર્થ:-પછી જેમ ક્રોધ તપસ્વીને સેબતી થાય છે, તેમ તે ગંગદત્ત (મનમાં ) દ્વેષને અંકુરે લાવીને શેઠનો સેબતી થયે. . ૭૮
अन्यदा सह मित्रेण । सदःस्थं तं नृपोऽभ्यधात् ।। किं कचिचित्रमालोकि । भवता भ्राम्यता भुवं ॥ ७९ ॥ અર્થ –એક દિવસે તે મિત્ર સહિત સભામાં બેઠેલા તે ધર્મદત્તને તે રાજાએ કહ્યું કે હું ધર્મદત્ત તેં પૃથ્વી પર દેશાટન કરતાં થકાં કઈ પણ જગાએ શું કઈ આશ્ચર્ય જોયું છે? ૭૯ છે
सोऽप्यूचे देव दंभेन । दृग्बंधात्करलाघवात् ।। दृश्यंते यानि चित्रेस्तै-ने चित्रीयामहे वयं ।। ८० ॥ ર૫ર્થ –ત્યારે તેણે પણ કહ્યું કે હે સ્વામી! કપટથી નજરબંધીથી અથવા હાથચાલાકીથી જે કંઈ આશ્ચર્યો દેખાય છે, તેથી અમોને કંઇ આશ્ચર્ય થતું નથી. જે ૮૦ છે
गृहे मम यवाः संति । चित्रियावल्लिपल्लवाः ॥ सद्यस्त्वदंहिसेवेव । स्थाने न्यस्ता फलंति ते ।। ८१ ॥
અર્થ:–પરંતુ મારે ઘેર ચિત્રાવેલીના પલ્લવસરખા જ છે, કે જે જ એક જગાએ વાવ્યાથી આપના ચરણની સેવાની પેઠે તુરત ફલે છે. ૮૧ છે
तत् श्रुत्वा विस्मिते राज्ञि । दिदृक्षारभसाजने ।। धुनान्मोलिं गंगदत्त-स्तत्कथाज्ञः पुनः पुनः ।। ८२ ॥
અર્થ –તે સાંભળીને તે કેવોને જોવાની ઇચ્છાના વેગથી રાજા તથા સભાલોક આશ્ચર્ય પામતે છતે તે યવના વૃત્તાંતને જાણનારે ગંગત વારંવાર મસ્તક લુણાવવા લાગ્યો. તે ૮૨ છે