________________
(કર ) અર્થ:–તેની ભક્તિથી તથા સ્નેહયુક્ત વચનથી ખુશી થયેલા રાજાએ તેનું સઘળું દાણ માફ કર્યું, કેમકે ગુણવાન માણસ કયાં પૂજાતે નથી ? ૬૪ છે
इह स्थितस्त्वमागच्छे-रनिशं मम संसदि । इत्यादेशं नरेशस्य । स वितेने शिखामणि ॥ ६५ ॥
અર્થ:–અહીં જ્યાં સુધિ રહે ત્યાં સુધિ હમેશાં તમારે મારી સભામાં આવવું, એવી રીતના રાજાના હુકમને તેણે પણ મસ્તકે ચડાવ્યો. એ ૬પ છે
त्रिभूमं नगरस्यांत-स्तस्यावस्थितये नृपः ।।
अदत्त सौधं तुष्टा हि । भूपाः कल्पद्रुमा इव ॥ ६६ ॥ અર્થ:–પછી રાજાએ તેને રહેવા માટે નગરની અંદર ત્રણ મજલાને મહેલ સે, કેમકે ખુશી થયેલા રાજાએ કલ્પવૃક્ષ સમાન થઈ પડે છે. જે ૬૬ છે
तस्थुषस्तत्र तस्याथ । क्रयविक्रयकारिणः ।। विटेन गंगदत्तेन । सौहृदमप्यजायत ॥ ६७ ॥
અર્થ:-હવે ત્યાં રહીને લેવડદેવડ કરતા એવા તે ધર્મદત્તને ગંગદત્ત નામના એક લફંગા માણસ સાથે મિત્રાઈ થઈ છે ૬૭ છે
बब्बूलेनेव रंभाया । राहुणेव सितयुतेः ॥ विडालेनेव हंसस्य । हुताशेनेव शाखिनः ॥ २८॥
અર્થ–બાવળ સાથે જેમ કેળની, રાહુસાથે જેમ ચંદ્રની, બિલાડાસાથે જેમ હંસની તથા અગ્નિ સાથે જેમ વૃક્ષની છે ૬૮ છે
एतेन क्रचित्तेन । संगतिस्तव नोचिता ॥ इत्युक्तोऽपि जनैरन्धि-विषवत्तं न सोऽत्यजत् ॥ १९ ॥
અર્થ –તેમ ક્રૂર મનવાળા એવા આ ગંગદત્તની સાથે સોબત કરવી તને ઉચિત નથી, એવી રીતે લેકેએ કહ્યા છતાં પણ સમુદ્ર જેમ વિષને તેમ તેણે તેને તો નહિ. ૬૯ છે
विनापि धर्मदत्तं सो-ऽवतंसः सर्वमायिनां ॥ સર્ષ સુavયા છે. પ્રાચકિતૃહપ્ત ૭૦ ||
અર્થ –(અનુક્રમે) ધર્મદત્તની ગેરહાજરીમાં ણપ તે ક્ષટીને શિરોમણિ ગંગદત્ત સુરક્ષા સાથે હાસ્ય કીડા વિનેદ આદિક કરવા લાગ્યું. ૭૦ |