________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્મામાં ઉત્પન્ન કરે છે. કસ્તુરી રૂપ સુગંધ પરિણામને પામેલાં પુગલો જ છે. અને લસણ રૂપ દુધ પરિણામને પામેલાં પુગેલેજ છે.
હડકવાવાળા કૂતરાના વિષનાં પણ પુગલો જ છે. હડકાયા કુતરાના વિષનાં યુગલોની ઘણું પરંપરા દેખાય છે. હડકાયુ કુતરૂ જેને કરડે તે મનુષ્ય પણ હડકાયુ થાય છે. વળી તે મનુષ્યને હડકવા સાલતાં તે પણ જેને કરડે તેને પણ હડકવા થાય છે. પાપારંભ કાર્યોથી પાપનાં પુ. દ્ગલેની પ્રવૃતિ પણ હડકાયા કૂતરાના વિષ સદશજ છે. માટે સર્વ પાપનાં હેતુઓને ત્રિધાગે ત્યાગ કરે જેઈએ. બકરીને સર્પ કરડે છે, તે મરતી નથી, અને વૃશ્ચિક જે બકરીને કરડે છે તે બકરી પ્રાણનો ત્યાગ કરે છે આ સાંભળેલી વાતમાં પણ વિચારીએ તે પુગલેનેજ પરિણામ છે. બકરીના શરીરમાં સર્ષના વિષનાં યુગલોની અસર થાય નહીં, એવા પ્રકારનાં પ્રતિ પક્ષી પુગલોની હયાતી છે તેથી સર્ષ વિષ પુદ્ગલે પોતાની અસર કર્યા વિના ઉપશાંત થાય છે. અનેક પ્રકારે પુગલ દ્રવ્ય પરિણમે છે. એક કૃષ્ણ પરમાણુ દાખલા તરીકે લ્યો. અને એક રક્ત પરમાણુ દાખલા તરીકે ૯. કૃષ્ણ પરમાણમાં રક્ત ગુણની નાસ્તિતા છે. અને રક્ત પરમાણુમાં કૃષ્ણ ગુર્ણની નાસ્તિતા છે. પોતાને ગુણે અસ્તિતા છે અને પરે
For Private And Personal Use Only