SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્મામાં ઉત્પન્ન કરે છે. કસ્તુરી રૂપ સુગંધ પરિણામને પામેલાં પુગલો જ છે. અને લસણ રૂપ દુધ પરિણામને પામેલાં પુગેલેજ છે. હડકવાવાળા કૂતરાના વિષનાં પણ પુગલો જ છે. હડકાયા કુતરાના વિષનાં યુગલોની ઘણું પરંપરા દેખાય છે. હડકાયુ કુતરૂ જેને કરડે તે મનુષ્ય પણ હડકાયુ થાય છે. વળી તે મનુષ્યને હડકવા સાલતાં તે પણ જેને કરડે તેને પણ હડકવા થાય છે. પાપારંભ કાર્યોથી પાપનાં પુ. દ્ગલેની પ્રવૃતિ પણ હડકાયા કૂતરાના વિષ સદશજ છે. માટે સર્વ પાપનાં હેતુઓને ત્રિધાગે ત્યાગ કરે જેઈએ. બકરીને સર્પ કરડે છે, તે મરતી નથી, અને વૃશ્ચિક જે બકરીને કરડે છે તે બકરી પ્રાણનો ત્યાગ કરે છે આ સાંભળેલી વાતમાં પણ વિચારીએ તે પુગલેનેજ પરિણામ છે. બકરીના શરીરમાં સર્ષના વિષનાં યુગલોની અસર થાય નહીં, એવા પ્રકારનાં પ્રતિ પક્ષી પુગલોની હયાતી છે તેથી સર્ષ વિષ પુદ્ગલે પોતાની અસર કર્યા વિના ઉપશાંત થાય છે. અનેક પ્રકારે પુગલ દ્રવ્ય પરિણમે છે. એક કૃષ્ણ પરમાણુ દાખલા તરીકે લ્યો. અને એક રક્ત પરમાણુ દાખલા તરીકે ૯. કૃષ્ણ પરમાણમાં રક્ત ગુણની નાસ્તિતા છે. અને રક્ત પરમાણુમાં કૃષ્ણ ગુર્ણની નાસ્તિતા છે. પોતાને ગુણે અસ્તિતા છે અને પરે For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy