________________
( 3 )
ઉપાય કરાય તે છે, (મા અડધી ગાથાના અથ છે. ) ફરી આજ વિષયને ખુલાસાથી કહે છે. अहिवास तुव सग्गे, दिव्वे माणुस्सए तिरिच्छेष जोवह कम्माई, भाव धुर्यतं विधाणाहि ॥ २५२ ॥
ઉપસર્ગોને અતિશે ( સારી રીતે ) સહન કરીને કમ ચેવાં, એટલે દેવતના કે મનુષ્યના કે તિય ચાના દુઃખ સુખ રૂપ જે ઉપસર્ગો આવે તેમાં સમભાવ રાખીને જે સ– સાર વૃક્ષના બીજ સમાન મેહનીય વિગેરે કર્મોને દૂર કરે, તે ભાવ ધુત છે; એવું તું જાણુ, અથવા ક્રિયા અને કારકના ભેદ નથી, તેથી કમ ધૂનન તેજ ભાવ ચૂત છે, એમ જાણુ. નામ નિક્ષેપ કહ્યા. હવે, ત્રીજા સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપામાં દાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવુ' તે આ છેઃ
Gdy
ओज्झमाणे इहमाणवेसु आघाइ से नरे जस्स इम्माओ जाइओ सव्वओ सुपडिलेहियाओ भवति, आधार से नाणमणेलिस से किहइ तेसिं समुट्ठियाणं निक्खित्त दंडाणं समाहियाणं पन्ना मंताणं इह मुत्तिमगं, एवं (अवि) एगे महावीरा विपरिकमंति, पासह एगे अवसीयमाणे अणत्त पन्ने से बेमि, सेजहात्रि (सेवि ) कुं मेहरए विणिविट्ठ चि ते पच्छन्न पलासे उम्गं से नो लहइ भंजगा इव