________________
(૨)
દૂર કરવાં, ત્રીજામાં ઉપકરણ શરીરને, અને ચોથામાં ત્રણ મારવને દૂર કરવા, તથા ઉપસર્ગ કે સન્માન થાય, તે પણ રાગ દ્વેષ ન કર, તથા સાધુઓએ (પૂર્વ) તે પ્રમાણે કર્મ વિગેરે હૈયાં છે, તે આ પાંચમા ઉદેશામાં બતાવે છે. આ પ્રમાણે અર્વાધિકાર બતાવીને નિક્ષેપે કહે છે, તે ત્રણ પ્રકારને છે, ઓઘ નિપજ્ઞમાં અધ્યયન છે, નામ નિપત્રમાં પૂત નામ છે, તેના ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં સુગમનામ સ્થાપના છેડેને દ્રવ્ય અને ભાવ બતાવવા અડધી (પૂરી) . ગાથા કહે છે. उवसग्गा सम्माणय, विहुमाणि पंचमंमिउद्देसे । दव्यधुयं वस्याई, भाव धुयं कम्म अट्ठविहं ।।२५१॥
દ્રવ્યધૂત બે પ્રકારે છે, આગમથી અને તે આગમથી તેમાં આગમથી ધૂતને જ્ઞાતા (જાણનાર) હોય, પણ તેમાં ઉપગ ન હૈય; અને ન આગમથી તે જ્ઞ શરીર ભવ્ય શરીર સિવાય દ્રવ્યધૂત તે કપડાં વિગેરેની ધૂળ વિગેરે દર કરવાનું છે. દ્રવ્ય તે કપડાં વિગેરેને અને ધૂત તે મેલ દૂર કરવાનું છે)
આદિ શબ્દથી વૃક્ષ વિગેરે ફળ માટે દેવાનું છે. (સૂકાં પાંદડાં વિગેરે દૂર થવાથી ફળ તૈયાર થાય છે, અને આવા વિના જરૂરની વનસ્પતિ વચમાંથી નિદી કાઢે છે) દાવાને ભાવ ધૂત તે આઠે કર્મને દૂર કરવા (મોક્ષ માટે)