________________
1
૨૭
શ. ૮૦૦) દુકાન માંડયા બાદ ૬ માસે આપ્યા, જ્યારે પેાતાની ચાલાકીથી જથામન્ય માલ ભરી વ્યાપાર કરવા માંડયા. એક વર્ષના વ્યાપારમાં સારા લાભ થવાથી સ’. ૧૯૪૬ માં બીજી દુકાન અને સ'. ૧૯૪૮ ની સાલમાં ત્રીંજી દુકાન ચલાવવી શરૂ કરીને ત્રણે દુકાને ૧૨ નાકરેની મદદથી પાતે ચલાવવા માંડી, જેથી વ્યાપારી લેકામાં અને જ્ઞાતિમાં પેાતે પ્રસિદ્ધિમાં આવ્યા.
k
૮ સતષ એજ પરમ સુખ છે ” એ ન્યાયે શેઠ શ્રો ત્રણ દુકાન ખાલવા પછી લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકયા. પર’તુ તે સાથે જે વ્યવસાય વધી પડયે તે આત્મકલ્યાણુના હેતુમાં વિઘ્નરૂપ થતા જણાય, તેથી મળેલ અનુકુળતાથી સંતેષ માનવાનું ધારી વ્યાપારને હુઇમાં રાખીને દેશમાં રહેવા સાથે આત્મસાધન કરવ!ને વિચાર કર્યો અને તે માટે સ. ૧૯૫૬ની સાલમાં ત્રીજી દુકાન બન્ધ કરી એ દુકા નાથી વ્યાપાર કરવા શરૂ રાખ્યા. અને-પેતે-પેાતાના ધપત્ની તથા માતુશ્રી સાથે દેશમાં ( માંગરેાળમાં) આવ્યા કે પુત્રના ઉદયથી શાંત થતાં તેમનાં માને ફાગણ વદ ૧૧ ને દિવસે સ્વર્ગ વાસ થયા. ત્યારબાદ શેડના શરીરની તંદુરસ્તી પણ જોઇએ તેવી ન રહેવાથી સ. ૧૯૬૦ની સાલમાં મુમ્બઇમાં એક દુકાન ચલાવવી શરૂ રાખી ( જે આજ પન્ત ચાલુ રહી છે) અને પોતે સ. ૧૯૬૦ની સાલથો પેતાના ધર્મ પત્ની સાથે પેાતાના જન્મસ્થાન માંગરેળમાં જ હમેશાં રહેવાનુ ચાગ્ય ધારી આનન્દમાં પેાતાના દિવસેા નિમન કરે છે.
ધાર્મિક કાર્યો.
ધર્મના શુભ કાર્યÎમાં શેઠ મકનજીભાઇ પેાતાની ઉન્નતિ સાથે વધારે પ્રમાણમાં ભાગ લેતા રહ્યા છે, પરરંતુ મેટા ભાગે તેએ ખાનગી સખાવત કરવાને વધારે પસંદ કરે છે. તે પણ ખાસ કરીને પર્યુષણ પર્વો અને મહેાખ઼વાદિ પ્રસંગે માં આગળ પડતા ખર્ચે દરવર્ષે કરતા જોવાય છે. આ ઉપરાંત સં. ૧૯૬૮ની સાલમાં તેમનાં ધર્મ પત્ની ખાઈ હેમકેારે વર્ષીતપ કર્યું હતું. તેના ઉજમામાં રૂા. ૩૦૦૦) થી વધારે દ્રવ્યના સદુપયોગ કર્યાં હતા આ સિવાય મુનિએને પ્રજર્યાં વગેરે ધા મિક કાર્યમાં તે અગ્ર ભાગ લેતા આવ્યા છે. એટલુ'જ નહિ પરંતુ પાતે મેળવેલી ઘણી સ*પત્તિમાંથી માત્ર રૂા. ૨૫૦૦૦) પાતાપાસે રાખી બાકીના ધનના સદુપયેાગ કરી દીધે છે. અને પેાતાની પાસેના દ્રવ્યમાંથી પશુ ધાર્મિક કાર્યાંમાં જ ખર્ચ કરવાની ઉત્કંઠા ધરાવતા રહ્યા છે. આ ઉપરાંત માંગ રાળ પાંજરાપાળ ખાતાના મુખઇમાં રહેલા વહીવટના ત્રસ્ટી તરીકે તથા માંગરાળના દેરાસરજીના અભૂષણે વગેરે દ્રવ્યના સ રક્ષક (ટ્રેઝરર ) તરીકે ઉત્સાહથી કાર્ય બજાવતા રહ્યા છે. આવા શુભ કાîમાં તેએનું ચિત્ત એટલુ તે પ્રેમથી જોડા એલ રહે છે કે તેવા સજોગોમાં વ્યવહુાર મેાહુને તેએ મેટા ભાગે વીસરી જાય છે.