________________
૨૮ ]
વીર–પ્રવચન
નિરખવા ભાગ્યશાળી થતા હૈાય છે તેમ મહાવિદેહમાં સદા ચેાથા આરાના ભાવ હાવાથી તીર્થંકરોનું ઉત્પત્તિ નિર્વાણ પણ કલ્લોલિનીના ( નદીના ) સલિલ ( પાણી ) માફક વહેતું જ રહે છે.
'
ભરત અરવ્રત માટે દરેક સર્પિણી કિવા પક્ષમાં ચેાવીરા તીર્થંકરને અક નિયત કરાયેલા છે. છતાં એનેા ક્રમ એક પછી બીજાને હોવાથી હૈયાતિ તા એની જ રહે છે જ્યારે મહાવિદેહમાં વધારેમાં વધારે ખત્રીશને સદ્ભાવ અને કમતીમાં કમતી ચાર 'ને યાગ દેખાયા છે. આ રીતે ઉત્કૃષ્ટ કાલે જંબુદ્રીપમાં ( ભરતમાં ૧, અન્નતમાં ૧ મહાવિદેહમાં ૩૨=૩૪ ) ચેત્રીશ તીર્થંકરો હોય અને એ હિંસાએ અઢીદ્વીપના પંદર ક્ષેત્રામાં ૧૭૦ છનવર વિચરતા હોય છે.
ગુરૂવરૂપ
6
"
"
ચાય ઉપાધ્યાય અને સાધુરૂપ' ગુરૂતત્વના ત્રણ મુખ્ય ભેદે છે. અરિહંત પરમાત્માના ઉપદેશને જનતાની રૂચિ અનુસાર ગુંચવાનું કાર્ય ગુરૂ વના શિરે રહેલું હાય છે. તેથી જ ગુરૂ દીવા. ગુરૂ દેવતા ' જેવી ઉક્તિ ( કહેવત ) પ્રચલિત છે. ભગવાનના ઉપદેશને ‘ દ્વાદશાંગી ' કે ‘ખાર અંગ’ના સ્વરૂપમાં ગુંથનાર ગણધર મહારાજો પણ આ ગુરૂ વર્ગમાંના જ. બે કે ચૌદપૂર્વના જાણનારા અને ગણને ધરનારા એવા તેઓશ્રીનું જ્ઞાન જીતના ઉપયેગપૂર્વક કેવળજ્ઞાનીના જેવું જ હાય છે છતાં જ્યાં લગી કૈવલ્યની પ્રાપ્તિ થઈ નથી હાતી ત્યાં લગી એ સતા સમાવેશ નવપદના ત્રીજાથી પાંચમા પદ સુધીમાં એટલે ‘ગુરૂપદ ’માં જ થાય છે.
સૂરિ કે આચા` છત્રીશ ગુણ યુક્ત હાય છે જેની ગણત્રી આ પ્રમાણે છે. પાંચ ઈંદ્રિયાના વિકાર રોકનાર, નવવિધ બ્રહ્મચર્ય રૂપ ગુપ્તિના ધારક, ચાર કષાયથી મુક્ત બનેલા, પાંચ મહાત્રતધારી, જ્ઞાનાચાર, નાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com