________________
૨૦૨ ]
વીર-પ્રવચન
ગ્રહના વિમાન છે. આ પાંચે મળીને જ્યેાતિષચક્ર કહેવાય છે; તેમના વિમાન દૈદીપ્યમાન પ્રકાશવાળા, અતિ સુંદર અને સ્ફટિક રત્નમય છે. આ વિમાનમાં વસતા જ્યાતિષ્ઠ દેવા પ્રકાશવાળા હાવાથી તેને તેજોલેશ્યા હાય છે, જંબુદ્વિપ આશ્રયી બે સૂર્ય અને એ ચંદ્ર હેાય છે. એ સબધી વિસ્તૃત વિવેચન સૂર્ય પ્રાપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિમાં છે. જ્યેાતિષ્ઠ દેવેાના નિવાસસ્થાન પછી અસંખ્યાત કટાકેાટિ યોજન. ઉંચે વૈમાનિક દેવેના વિમાનો છે. ઉત્કૃષ્ટ પુણ્યયોગે જીવ આ વાનામાં ઉત્પન્ન થાય છે. તેમના બે પ્રકાર છે. જેએમાં સ્વામીસેવક ભાવના વ્યવહાર છે, તેમજ તીર્થંકરાના કલ્યાણક મહેત્સવ કરવાને જેમને આચાર છે તેએ કલ્પે।પન્ન કહેવાય છે. ભરતક્ષેત્રમાં કલ્યાણક મહે।ત્સવ કરવાને સાધચંદ્રને અને અરવ્રુતક્ષેત્રમાં ઈશાનેન્દ્રને મુખ્ય અધિકાર છે. તે પહેલાથી ખારમા દેવલાક સુધીમાં રહે છે. એને આવે। આચાર નથી, તેમજ જેએ સ્વતંત્ર છે એટલે તે અહચિંદ્ર જેવા છે, તેઓ સ્વસ્થાનકમાં રહી ભાવભક્તિ કરે છે. જે કલ્પાપીત કહેવાય છે તે તેનેા વાસ બાર દેવલાક ઉપર વધારે ઉચે છે. તે નવપ્રૈવેયક તથા અનુત્તરવિમાનવાસી તરીકે સુપ્રસિદ્ધ છે. આ પ્રકારના દેવેાના નિવાસ પૂર્વકૃત પુણ્યની તરતમતા ઉપર છે.
કલ્પેાપન્ન એવા બાર દેવલાકના પહેલાથી આઠ સુધીના આઠે તથા નવમા દશમાના એક, અને અગીઆર બારના એક મળી કુલ દશ ઇંદ્રો છે. આમ બાવન પ્રથમ ગણાવેલા તેમાં જ્યાતિષ્કના એ તથા વૈમાનિકના દશ ઉમેરતાં કુલ ચાસRsઈંદ્રો થાય છે. પ્રભુના જન્મ વિ. કલ્યાણકામાં તેઓ મુખ્ય હેાય છે. જ્યાતિષ્ઠદેવાના વાસથી એક રાજચે સૌધમ અને ઈશાન દેવલાક દક્ષિણ——ઉત્તરમાં આવેલા છે; તે ઉભય સરખી સપાટીએ છે. ત્યાંથી એકરજ ચે સનકુમારને માહેન્દ્ર પૂર્વના ખેની માફક જ છે. ત્યાંથી ઉંચે એકરાજમાં બ્રહ્મ અને લાંતક નામા પાંચમા——છડા દેવલાક એક એકની ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com