________________
૩૨૬] -
વીર-પ્રવચન
કુમારપાળ ચરિત્ર, ધ`પરિક્ષાના રાસ, પ્રાચીન જૈન ઈતિહાસ ભાગ ૧/૨ વમાન દેશના, પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી, અજ્ઞાન તિમિર ભાસ્કર, અઢાર દૂષણ નિવારક, તત્વ નિય પ્રાસાદ, પ્રભાવક ચરિત્રમ્ જૈન તત્વાદ', શ્રાદ્ધવિધિ, વિવેક વિશ્વાસ, કુવલયમાલા, ચિકાગાપ્રશ્નોત્તર, Jainism ઉપદેશ તર`ગિણી, જૈન દર્શન, History & Literature of Jainism, Outlines of Jainism, શ્વેતાંબર મદિરાવલી, કૃપારસકેાશ, Epitom of Jainism, Sacred book of Jains Vol I V. Notes on modern Jainism આનધન પદ રત્નાવલી ભાગ ૧ લા, સુરીશ્વર અને સમ્રાટ, પરિશિષ્ટપર્વ ઉપદેશ સાતિકા, જ્ઞાનસાર, સ્યાદ્વાદમજરી, ઊપદેશ રત્નાકર. Jain Philosophy, નવતત્વ વિસ્તારા, જૈન દૃષ્ટિયે યાગ . સિંદુરપ્રકર તત્વાખ્યાન‘ ભાગ ૧/૨ પ્રબંધચિંતામણી માનવધર્મ સ'હિતા આગમસાર, આદ્યાત્મિક વિકાસ, દ્રવ્યગુણુપર્યાસને રાસ, તત્વા સુત્ર સભાષ્ય ભાગ ૧/૨ સમયસાર, પ્રાચીન જૈન લેખ સંગ્રહ, ધાતુ. પ્રતિમા લેખ સંગ્રહ, ઐતિહાસિક રાસ સંગ્રહ. આ ઉપરાંત પ્રાકૃત ભાષામાં તેમજ સંસ્કૃત ગિરામાં, સમરાચ્છિકહા તરંગલાલા તિલક મંજરી આદિ કઈ ક જાતના ગ્રંથો તેમ જ સંખ્યાને વટાવી જાય તેવા ચિરત્રા અને કથાના છે. એના ભાષાંતરા પણ દ્રષ્ટિગેાચર થાય છે. વળી એ કથાના અને જીના રાસાએ ઉપરથી નવલકથાના આકારમાં તૈયાર કરાયેલા-સસ્તી વાંચનમાળાના અંતે પણ વીસરી શકાય તેમ નથી. આનંદ કાવ્ય મહેાધિના મૌતિકા પણ જીના રાસા સબંધી ઘણું અજવાળું પાડે છે. એમાં રાયચંદ જૈન કાવ્યમાળા અને કાવ્ય. સંગ્રહ તથા જૈન ગુર્જર કવિઓ ભાગ ૧-૨ અને જૈન સાહિત્યને પ્રાચીન ઇતિહાસ ઠીક ઉમેશ કરે છે, પ્રથા સબધી વિસ્તારથી. જોવા જાણવા માટે કાન્ફરન્સ દ્વારા પ્રગટ થએલ ‘ જૈન ગ્રંથાવલિ ’ પુસ્તક વાંચવું.
સાહિત્ય વિષયમાં એટલું કહેવું કારી છે કે ભાગ્યેજ એવા કાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com