________________
૩૨૪ ]
વીર–પ્રવચન
આત્મ પ્રવાદ મૂળ શ્લોક વીશ ક્રોડ પદ આત્મા જીવ વિષે સાતસે। નય–મતાથી યુક્ત વન.
૮ કંમ પ્રવાદ મૂળ શ્લાક એક ક્રોડ ને એંશી હજાર ટીકા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માં પ્રકૃત્તિ સંબંધી વિસ્તારથી સ્વરૂપ.
હું પ્રત્યાખ્યાન પ્રવાદ શ્લાય ચેારાશી લાખ ટીકા પ્રત્યાખ્યાન એટલે ત્યાગવા લાયક વસ્તુનું સ્વરૂપ.
૧૦ વિદ્યાનુપ્રવાદ મૂળ શ્લોક એક ક્રોડ ને દશ લાખ પદ ટીકા અને અતિશવંત ચમત્કારી વિદ્યાઓનુ` કથન.
૧૧ અવધ્ય મૂળ શ્લાક ટ્વીસ ક્રોડ પદ ટીકા જ્ઞાનાનિા શુભ ફળ તથા પ્રમાદાદિના અશુભ ફળ માટે કથન.
૧૨ પ્રાણાયુ મૂળ શ્લાક એક ક્રોડ પચાસ લાખ પદ પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, શ્વાસેાશ્વાસ તે આયુ સંબધી વન.
૧૩ ક્રિયાવિશાળ મૂળ શ્લાક નવા ક્રોડ - પદ ટીકા સયમ ક્રિયા અંદ ક્રિયા વિગેરેનું સ્વરૂપ.
૧૪ લાક બિંદુસાર મૂળ શ્લાક સાડાબાર ક્રોડ પદ ટીકા શ્રુતજ્ઞાન સંબધી સર્વોત્તમ સર્વોક્ષરાને મેળવી જાણવાની શક્તિ સબંધી ૧૫.
આ આખુયૈ સ્વરૂપ જૈન ધર્મ વિષયીક વિવિધ પ્રશ્નોત્તર નામની ચેાપડીમાંથી ટુંકાવી લખવામાં આવ્યું છે. ઉપરાક્ત પૂર્વાંનું જ્ઞાન જો લખવા માંડીએ તે કેટલી વિશાળ સ ંખ્યાના હાથી સમાન શાહીના પુંજ થવા જાય તેનું વર્ણન શ્રી કલ્પસૂત્રમાં આવે છે. ટુકમાં કહેવાનું એટલું જ કે તે લખ્યું ન જાય એટલું વિશાળ જ્ઞાન છે હાથી જેટલું શાહી પ્રમાણુ એ તે માત્ર ઊપમા છે. એને સ` આધાર સ્મૃત્તિ પર જ છે. એક પૂર્વી સુધીનું જ્ઞાન શાસ્ત્રોને ગ્રંથારૂઢ કરનાર શ્રી દેવિટ્ટણિ ક્ષમાશ્રમણમાં હતું એમ સંભળાય છે. બારમું અંગ વિચ્છેદ હાવાથી પીસ્તાલીશ આગમમાં માત્ર અગીઆર ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com