________________
- વીર–પ્રવચન
[૩૨૫
બાર ઉપાંગ–૧ ઉવવાઈ ૨ રાજકીય, ૩ જવાભિગમ, ૪ પન્નવણું, ૫ જંબુદ્વિપ પન્નતિ કે ચંદ પન્નત્તિ, ૭ સૂર્ય પન્નત્તિ .૮ નિરયાવલિ યા શુરખંડ કપલંડસિયા, ૧૦ પુક્યિા , ૧૧ પુફિચૂ1 લિયા, ૧૨ વન્ડિદશાંગ મળી બાર ઉપાંગ કહેવાય છે.
ચાર મૂળસુત્ર–૧ આવશ્યક, પાક્ષિક આવશ્યક અને એ ઘનિયુક્તિ, ૨ દશવૈકાલિક, ૩ પિંડનિયુક્તિ ૪ ઉત્તરાધ્યયન. એ મૂળ સૂત્રમાં ગણાય છે.
છ છેદ સુત્ર–૧ દશાશ્રુત સ્કંધ, ૨ વૃહત્કલ્પ. ૩ વ્યવહાર, ૪ પંચકલ્પ, છતકલ્પ પ નિશિથ તથા ૬ મહાનિશિથ સુત્ર મળી છને સમાવેશ છેદ સુત્રમાં થાય છે.
દશ પઈના–ચતુદશરણુ-આયુર પ્રત્યાખ્યાન-ભક્તપરિજ્ઞા–મહાપ્રત્યાખ્યાન-તંદુવેયાલીય-ચંદ્રધ્યક-ગણિવિદ્યા-મરણસમાધિ દેવેંદ્ર- સ્તવને વીરસ્તવ અને ગચ્છાચાર સંસ્તાર તથા ચૂલિકા સહિત મળીને દશ.
૪૪ શ્રી નંદિસુત્ર- જેમાં પાંચ જ્ઞાન સંબંધી વિસ્તારથી સ્વરૂપ - વર્ણવેલું છે.
૪૫ શ્રી અનુયોગ દ્વારસુત્ર–સામાયિક આદિ વિષય પરની - વ્યાખ્યાથી યુક્ત ગ્રંથ.
ઊપાંગાંદિ અન્ય સુત્રના રચયિતા પ્રભાવક ને વિદ્વાન - સુરિ પુરાવો છે. એટલે એ સર્વ પ્રથે શ્રધેય છે. આ
આ ઉપરાંત જુદા જુદા વિષયો ઉપર પણ સંખ્યાબંધ ને બુદ્ધિમાં ચમત્કાર પેદા કરે એવા ગ્રથો પૂર્વના મહાન પુરૂષો દ્વારા સર્જન - કરાયેલાં દષ્ટિગોચર થાય છે. જેવા કે લેક પ્રકાશ, પ્રશમરતિ, શ્રી કલ્પસૂત્ર, વસુદેવ હિંડી, સન્મતિતક, ઉપદેશમાળા, ઉપમતિભવ પ્રપચા કથા, તત્વાર્થાધિગમ સૂત્ર, યોગશાસ્ત્ર, ઉપદેશ પ્રાસાદ, ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, ધર્મબિંદુ દર્શન સમુચ્ચય, અધ્યાત્મ કલ્પકુમ, અધ્યાન્મ સાર, સંઘપ, કર્મગ્રંથ, કમ્મપયડી, ઉપદેશપદ, શત્રુંજય મહામે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com