Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 331
________________ વીર-પ્રવચન [ ૩ર૩ - (૭) ઉપાશક દશાંગ મૂળ ક ૮૧૨ આનંદાદિ દશ શ્રાવકેનું સ્વરૂપ. ટીકા સ્લોક ૧૩૦૦ (૮) અંતગડદશાંગ , ૭૯૦ મોક્ષે ગયેલા ૯૦ જીવોનું વર્ણન. અનુત્તર વિમાનમાં ઉપજેલા (૯) અનુત્તરવવાઈ ,, ૧૯૨ સંબંધી હેવાલ. (૧૦) પ્રશ્ન વ્યાકરણ મૂળ બ્લેક ૧૨૫૦ ટીકા ૪૬૦૦ હિંસાદી પાંચ આશ્રવ ને અહિંસાદી પાંચ સંવર વિષે. (૧૧) વિપાક તાંગ મૂળ લેક ૧૨૧૬ ટીકા ૯૦૦ દેશ દુઃખ વિપાકી ને દશ સુખ વિપાકી જીવોનું સ્વરૂપ (૧૨) દ્રષ્ટિવાદ–આ આખુયે અંગ હાલ વિચ્છેદ ગયુ ગણાય છે. એની પ્રાપ્તિ કઈ પણ સ્થળેથી થઈ શકે તેમ નથી કેમકે એ સ્મૃતિને વિષય છે. ચૌદ પૂર્વનું સારૂ જ્ઞાન એમાં સમાવેશ પામી જાય છે. એને ક્રમ ૧ ઉત્પાદ પૂર્વ એક ક્રોડ ૫૬. સર્વદ્રવ્ય અને સર્વ પર્યાની ઉત્પત્તિ સંબધી સ્વરૂપ : ૨ આગ્રાયણ–મૂળ લેક છ– લાખ ટીકા સર્વદ્રવ્ય, સર્વ પર્યાય અને સર્વ જીવ વિશેષ સંબધી પ્રમાણુ. ૩ વીર્યપ્રવાદ મૂળ લેક સીતેર લાખ ટીકા કર્મ સહિત અને કર્મ રહિત છવ અજીવ પદાર્થોના વીર્ય શક્તિ વિષે. ૪ અસ્તિ નાસ્તિકવાદ મૂળ લેક સાઠ લાખ ટીકા સર્વ વસ્તુ સ્વરૂપને લઈ અસ્તિ રૂપ પરરૂપે નાસ્તિરૂપ ઈત્યાદિ. ૫ જ્ઞાન પ્રવાદ મૂળ લેક એક કોડ એક પદ ન્યુન ટીકા મતિ આદિ પાંચ જ્ઞાનનું વિસ્તારથી સ્વરૂપ ૬ સત્ય પ્રવાદ મૂળ લેક એક કોડને છપદ અધિક ટીકા સત્ય સંયમ વચનનું વિસ્તાથી સ્વરૂપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336