________________
વીર-પ્રવચન
[ ૨૪૬
આવીજ શક્તિ કષાયજય કરવામાં પણ ફેરવવાની છે તે વિના સંસાર ભ્રમણ પર છેહ મૂકાવાને નથી જ. કષાય એટલે જ સંસારને લાભ. બારિકાઈથી જોતાં સંયમમાં ઘણું ઘણું રહસ્ય સમાયેલું છે અને ગ્રહસ્થા એ સંબંધમાં જે કે સંપૂર્ણપણે પ્રગતિ ન સાધી શકે છતાં આવશ્યક કર્તવ્ય તરિકે પ્રતિદિન એ પરત્વે ડું પણ લક્ષ આપતા જાય તે જરૂર સાધ્ય સમિપ સારી કૂચ કરી શકે.
૫. તપ-સૃષ્ટિપટ પર ભાગ્યે જ એવું કંઈ વિકટ કિવા મહાન કાર્યું હશે કે જેની સાધના તપના અવલંબન વડે ન સાધી શકાય. તેથી તે કહેવામાં આવ્યું છે કે તપ તે નિકાચિત કર્મોને પણ પકવે છે.” અર્થાત–ર્ દૂરં ચ દુ ષ્ય, યજુર ટુર્સમમ્!
___ तत्सर्व तपसा साध्यं, तपोहि दुरतिक्रमम् ॥ પણ તપને અર્થ માત્ર લાંઘન કરવી એટલે જ નથી. લાંઘનનું કાર્ય પ્રશંસવાપણું નજ હેય. અહીં તે તપથી અર્થ લેવાનું એ છે કે જે ક્રિયા એવા ઉપગપૂર્વક કરાય કે જેથી આત્મા સાથે એકમેક બનેલે કર્મરૂપ કચરે બળીને ભસ્મીભૂત થઈ જાય કિંવા સર્વથી છૂટો પડી જાય. જેમ અગ્નિના તાપથી લાગેલ મેળ બળી જતાં જેવું કંચન નિર્મળ થાય છે તેમ માનો યા મેટે કેઈપણ તપ અવશ્ય એ છેવટે અશે અગર તે સર્વથા આહાર ગ્રહણ પર અંકુશ તે મેલે જ છે પણ એ સાથે યાદ રાખવાનું કે તે આત્મિક ઉપયોગ અને કરણીનું સાધ્ય નજર સામે સ્મરણ કરતા રાખીને કરાયેલે હે જોઈએ. ઈચ્છાનિધિ એ તપની અર્થયુક્ત વ્યાખ્યા છે. એથી લાલસાને જય ઈષ્ટ ગણ્યો છે અને લાલસાના જય સાથેજ કષાયનું પાતળા પડવાપણું અને ક્રમશઃ નષ્ટ થવાપણ સંકળાયેલું છે. એટલે તપ જ્યાં હોય ત્યાં લાલસા-તૃષ્ણા–પિપાસા આદિ વૃત્તિઓને જ્ય સંભવિત હે જ જોઈએ. આહાર ચાર પ્રકારને છે; ખાદિમ, સ્વાદિમ, પિય અને અશન (રાક) ચાર આહાર વજીને કિવા ઉકાળેલા પાણીની છુટ રાખી બાકીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com