________________
વીર--પ્રવચન
[૨૭૩
હિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણુ ભુમિ-ઠેલા માત્રાની (ઝાડે જવાની તેમ પિશાબ કરવાની)ભૂમિ બરાબર પિલેહવી નહીં, (૪) અપમયિ દુપ્પમજ્જિય–ઉચ્ચાર પાસવ ભૂમિ-ઠલા માત્રાની જગ્યા બરાબર પુજવી–પ્રમાવી નહી. (૫) પૌષધ વિધિ વિવહીએ-પૌષધની વિધિ બરાબર કરવી નહીં, કાંતા માડા લઈ વહેલા પારવા કિવા વખતસર લેવા નહીં અથવા પારણાદિની ચિંતા કરવી.
સાધુરૂપ અતિથિ અભ્યાગતના પાત્રમાં
આપ્યા પછી
જમવું, અથવાતા જમવું. વારંવાર વખત વહેરાવ્યા
૧૨ અતિથિ સંવિભાગ વ્રત-સુપાત્ર એવા અથવા વ્રતધારી શ્રાવક ગ્રહસ્થ રૂપ વહેરાવીને કિવા શ્રાવક હાય તેા જમાડીને પછી પૌષધના પારણે મુનિરાજને દાન મુનિઓની જોગવાઈ ન અને તે વમાં અમુક પછી જમવું. સાંપ્રતકાળે આ પહેારા વા ચાર પહેારને તિવિહાર અથવા ચાવિહાર પૌષધ કર્યા પછી તેના ખીજે દિને યાને પારણાના દિવસે એકાસણું કરવાનું હાય છે, એમાં મુનિરાજ જે જે વસ્તુએ વહેારે છે તે તે વસ્તુએજ વાપરવાની હાય છે, વમાન કાળે આ રીતે વ્રત કરાય છે છતાં પહેલી રીત અનુચિત તા નથી જ, આ વ્રત પણ મહિનામાં અમુક કે વર્ષમાં અમુકના નિયમે લેવાય છે. પૌષધધારી, દેવપૂજાથી પરવારી, વ્યાખ્યાનની પૂર્ણાંતિ થયા બાદ વ્રતધારી મુનિ મહારાજ પાસે જઇ નમ્રતાપૂર્વક વહેારવા પધારવાન વિનતિ કરે તે પાતાને અતિથિ સંવિભાગ વ્રત છે એમ જણાવે. સુનિ પધારે ત્યારે શ્રાવક અહે। ભાગ્યમાની કૃતાર્થ થયા થકા ભાવનાપુરસ્કર નિર્દોષ આહાર વહેારાવે. દશ ડગલા મુનિ પૂંઠે જાય, પછી પાછા વળી શાંત ચિત્તે એકાસણુ કરે.
અતિચાર–(૧) સચિત્તનિક્ષેપ-સચિત વસ્તુ અચિત વસ્તુમાં નાખીને વહોરાવવી. (૨) ચિત્તપિહિષ્ણુ-સચિત વસ્તુંવડે ઢાંકેલ અચિત્ત વસ્તુ આપવી. (૩) અન્યવ્યપદેશ–પેાતાની વસ્તુ હાય અને ખીજાની છે એમ કહીને ન આપવી યા બીજાની વસ્તુ પાતાની છે એમ કહી આપવી. (૪) સમત્સરદાન–મત્સર કરીને મહાત્માને દાન આપવું. (૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com