________________
૩૧૪ ]
વીર–પ્રવચન
( નકરો। ) બાંધવામાં આવે છે. જૈન જનતા એના દર્શીન કરી યાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. આ નિથી સાધુઓ માટે વિહાર ખુલ્લા
થાય છે.
૭. પા* દશમી યાને પે!શ દશમ (માગ. વ. ૧૦) આ દિવસે ગ્રેવીશમા જિન શ્રી પાર્શ્વનાથ જન્મ્યા છે તેથી એનું મહાત્મ્ય જન્મકલ્યાણક તરીકે છે. એ દિને કેટલાક આત્માઓ અવશ્ય એકાશન કરે છે. સામાન્યત: જૈનેતર સમાજમાં ચેાવીશ તીર્થંકરમાંથી શ્રી પાર્શ્વનાથની ખ્યાતિ સવિશેષ છે. વળી તે પુરુષાદાની ને પ્રભાવી હાવાથી એમના સંબધી ચમત્કારો પણ વિશેષ બન્યા છે એટલે ઘણાખરા તે જૈન
ધર્મને પાર્શ્વનાથના ધમ તરીકે જ ઓળખે છે. વળી ખીજા તીકરાની પ્રતિમા કરતાં એમની પ્રતિમા–સ ંખ્યા સવિશેષ દૃષ્ટિગેાચર થાય છે એ પણ સુપ્રસિદ્ધતાનું એક પ્રબળ સાધન છે. આ દિવસને આનંદને નિ સમજી, પૂજા ભણાવી કેટલાક એ નિમિત્તે જમણુ પણ કરે છે.
૮. મેરુ ત્રયેાદશી યાને મેરુ તેરશ (પાષ વદ ૧૩), આ પર્વનું મહાત્મ્ય નારીવૃંદમાં સવિશેષ છે. ધૃતાદિકના મેરુ પર્વત ) બનાવી દેવાલયમાં મુકવામાં આવે છે. વળી એ દિને ખાસ કરીને કષ્ટને કઇ તપકરણી કરવામાં આવે છે.
૯. ફાલ્ગુન ચામાશી (ફા. શુ. ૧૪). શીતઋતુના સમાપ્તિકાળે અને ગ્રીષ્મના મંડાણમાં આ બીજી ચેામાશી આવે છે. એ કાળે ઋતુના ફેરફારાની અસર આહારાદિ વસ્તુએ પર થાય છે એથી ભાજીપાલા તેમજ ખાર વિ. ચીજોમાં જીવાત્પત્તિને સભવ થાય છે એટલે તે સર્પના ત્યાગ ઇષ્ટ મનાય છે. આ દિનની ઉજવણી પણ પૌષધ, દેશાવકાસિક કે ઉપવાસ આદિના વ્રતથી થાય છે. ચાવીશ જિન સબંધી દેવવંદન વિધિ પ્રથમ ચામાશો માફક સમજવાને છે. કેટલાક વ્રતધારીઓ ફ્રા. શુ. ૧૪ તે ફા. શુ. ૧૫, જે હેાલિકા પત્ર તરીકે ખ્યાત છે તેના છઠ્ઠ કરે છે. સધ્યાકાળે ચામાસી પ્રતિક્રમણુ કરાય છે.
૧૦. હૅલિકા પત્ર (ફા. શુ. ૧૫) જૈન ધમમાં આ સંબંધમાં એક ચેાસ કથાનક છે જે હેલિકા તથા ઢુંઢાની ' કથા તરીકે વર્ણવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com