Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 324
________________ ૩૧૬ ] વીર–પ્રવચન. પણ શત્રુજયના પટ બંધાય છે. તે શ્રદ્ધાળુ તેના દર્શોનથી યાત્રા કર્યાંના લ્હાવા લે છે. કેટલેક સ્થળે સમવસરણની રચના કરવામાં આવે છે. વળી આયંબિલની ડાળીને આ છેવટના દિન હાવાથી નરનારીઓ આહ્લાદપૂર્વક વિધિ પણ ત્યાંજ આચરે છે. સમવસરણની રચનાથી પ્રેક્ષકને અને દર્શન કરનારાઓને સહજ ખ્યાલ આવી શકે છે. પ્રભુશ્રી પાતાની વિદ્યમાન અવસ્થામાં એના આશ્રય લઈ બાર પ`દા સમક્ષ માલકાશ રાગમાં સૌકાઇને સમજાય તેવી મનેહર શૈલીમાં દેશના દેતા હતા. એ સાંભળી ઈંદ્રો, ચક્રવર્તીએ કે રાજા મહારાજા માત્ર નહીં પણુ નરનારી અને તિર્યંચા પ્રમુખ કાટિંગમે જીવાનુ` કલ્યાણ સધાતું. ચાલુ સમયની સામગ્રીનેા ઉપયેગ કરી આખુંચે દૃષ્ય ગાવવામાં આવે તેા તે તાદૃશ્ય ચિતાર રજૂ કરી એક સુંદર મેધપારૂપ નિવડે તેમ છે, ૧૩. અક્ષય તૃતીયા ( વૈશાખ શુ. ૬ ) આ તેજ દિન છે કે જે દિવસે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે એક વર્ષીના ઉપવાસ પછી શ્રી શ્રેયાંસકુમારને ધેર ઇક્ષુરસ (શેલડીના રસ )થી પારણું કર્યું. એ વેળા પ્રભુશ્રીની કરપાત્રકિતથી હાથ ઉપર ઠલવાતા ઈક્ષુકુભામાંથી એક બિંદુ સરખુ પણ નીચે પડયું નહીં” અને વહેારાવનાર શ્રી શ્રેયાંસકુમારને પણ એ અક્ષય ફળદાતા નિવડયું. વર્ષીતપનું પારણું આજે પણ ઉકત દિને કરવામાં આવે છે. જો કે એ સબધી ક્રિયા સિદ્ધાચળ (પાલીતાણા)માં કરાય છે; જ્યારે ખરીરીતે એ શ્રેયાંસકુમારની જન્મભૂમિ (હસ્તિનાપુર) કે જ્યાં તેમણે શ્રી યુગાદીશને પારણું કરાવ્યું ત્યાં કરાવી જોઇએ. ૧૪. અષાડ ચામાથી ( અશાડ શુ. ૧૪ ). ગ્રીષ્મની પૂર્ણાહુતિ ને વર્ષાના પ્રારંભ. એ ઋતુ સંબંધી ફેરફારના નાકા આગળ આવતી આ ત્રીજી ચામાસી છે. એ વેળા પશુ આહાર પાણી સંબંધી કેટલાક ફેરફારો જરૂરના છે. વળી વરસાદમાં, જીવાકુળ ભૂમિ થવાથી કેટલાંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336