Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 327
________________ વીર-પ્રવચન [ ૩૧ સાંજના સ્થવિરા સંબંધી આઠમું વ્યાખ્યાન થાય છે. ભાદ્ર શુ. ૪ સંવત્સરી, મૂળ કલ્પસૂત્ર યાને ખારસા સૂત્ર (૧૨૦૦ ગ્લાકપ્રમાણ ઉપરાંત થાડાક) વિધિયુકત શ્રવણ કરાય છે. એ દિને ભાગ્યેજ ક્રાઇ ઉપવાસ વગરને રહે છે. આ વાર્ષિક પ` તરીકે પણ ઓળખાય છે. કેટલાક તે તેલાધરથી સંવત્સરી સુધીને અઠ્ઠમ કરે છે. પર્યુષણ પર્વના પાંચ કાર્યોમાંનું અટ્ટમ પણ એક છે. આ દિવસે વર્ષ સુધીમાં ક્ષમા નહિં કરાયેલા પાપા અને જે। અવશ્ય સંભારી તેનાથી પાછા હઠવું જ નહિ તે એ પછી આત્મા અનંતાનુબધી કષાયેાની ચેકડીમાં ધકેલાઈ જાય છે, તેથી પરસ્પર ખમાવવાના કાતે ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. રાઈ અને દેવસી પ્રતિક્રમણ એ દરરાજના પાપ આલેચવા સારૂં છે. પંદર દિન માટે પાક્ષિક અને ચાર માસ માટે ચામાસી પ્રતિક્રમણની ગાઠવણ છે. એ બધામાં પણ કારણવશાત્ જેતે ફાળા ન ભરાયા હૈાય અથવા તે જેનાથી એ ચારેને લાભ ન લેવાયે। હાય તે સ માટે આ સંવત્સરી પ્રતિક્રમણ એ છેવટની તકરૂપ છે. એ વેળા અવશ્ય પશ્ચાત્તાપદ્વારા એણે પાપભારથી મુકત થવું જરૂરી છે. સાચા હૃદયથી અને સમજપૂર્વક એ સક્રિયા થાય તેા જ એ સાચું ‘ મિચ્છામિ દુક્કડમ્, છે. આ ઉપરાંત અમારિ પ્રવન અર્થાત્ અભયદાન ને જીવદયાના કાર્યાં, આરંભ સમાર્ભથી નિવૃત્તિ અને ચૈત્યપરિપાટી આદિ કાર્યો પણ આચરવાના હેાય છે. આઠે દિવસના ઉપવાસ કરનાર ને સદા પૌષધમાં રહેનાર આત્માએ પણુ આ દિવસમાં મળી રહે છે. કેટલાક આઠ ઉપવાસ કરી અઠ્ઠાઈ કરે છે. કેટલાક આ પર્વ આવતાં પહેલાં એ મહિના, મહિના, પંદર દિનથી ઉપવાસ આદરે છે. આમ આના માહાત્મ્ય અનેરાં છે. ૧૭–૧૮. આય‘બિલની ઓળી યાને નવપદ આરાધના ઉપરના પર્વની માફક આ પશુ એક દિનથી અધિકનું એટલે નવ નિનું પર્વ છે. વળી એની વિશેષતા એ છે કે તે વર્ષમાં બે વાર આવે છે. ચૈત્ર સુદ ૭ થી ૧૫ અને આસા સુદ ૧ થી ૧૫. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336