Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 326
________________ ૩૧૮ ] વીર–પ્રવચન તેને શોભે છે. એ આઠ દિવસનું પ છે. ચામાસામાં આવે છે કે જે વેળા સંસારસ્ય છવા ઋતુની પ્રતિકૂળતાને લઇ વ્યવસાયાથી કુદરતી રીતે જ પરા મુખત્તિમાં વંતા હોય અને તેથી નિવૃત્તિ સહજસાધ્ય હાય. શ્રાવણ વદ ૧૨ થી એની શરૂઆત થાય છે અને પૂર્ણાતિ ભાદ્રપદ શુદ ૪ ના સર્વોત્તમ દિને થાય છે. પ્રભુશ્રી મહા વીરદેવના સમયે અને ત્યારપછી કાલિકાચા નામના પ્રભાવકસુરિના સમયમાં ઉકત આઠ દિને શ્રાવણ વદ ૧૩થી ભા. શુ. પ સુધીના ગણાતા. પાછળથી ફેર થવામાં જે ઇતિહાસ છે તે લાંમા અને વર્તમાનકાળના આપણા સરખા છાને નિરસ લાગે તેવા હાવાથી અને એટલું કહી સતેાષ માનીએ કે ધર્મના કામે જ્યારે પણ કરાય છે ત્યારે કલ્યાણકર ખને છે. આજે પણ જૂની રીતે એ પનું આરાધન કરનારા છે. આ પર્વના આગલા દિનને અતરવાયણા અને પાછલા દિનને પારણા દિન કહેવાય છે. શ્રા. વ. ૧૨ ઉપવાસન, શ્રા. વ. ૧૪ યથાશકિત વ્રતકરણીદિન. પ્રથમના આ ત્રણ દિવસમાં અઠ્ઠાઈને લગતા વ્યાખ્યાને વહેંચાય છે. પૂજા, પ્રભાવના તે પ્રતિક્રમણ સવિશેષ થાય છે, ઉપાશ્રય ભર્યાભર્યાં રહે છે. આત્મામાં કુકરતી રીતે શમનવૃત્તિ ને આરંભ-સમાર ભથી પીછે હઠ ઉદ્દભવે છે. સામાન્યતઃ ઉપાશ્રયનું દર્શીન નહીં કરનારા પણ આ દિવસેામાં ત્યાં દેખા દે છે. શ્રા. વ. ૦)) એ કલ્પેધર દિન. કલ્પસૂત્ર કે જેની પવિત્રતા તે માહાત્મ્ય માટે એ મત જેવું છે નહીં એની પૂજા (જ્ઞાનની પૂજા) ભણાવી વાંચન શરૂ થાય છે. સવારસાંજ બે વાર વ્યાખ્યાન ચાલે છે. પ્રથમ શ્રી વીરચરિત્ર ટુંકાણમાં શરૂ થાય છે, એ છ વ્યાખ્યાન સુધી ચાલે છે. ભા. શુ. એકમ એ શ્રી વીરજન્મશ્રવણ દિન છે કેમકે ચેાથા વ્યાખ્યાનને પ્રાંતે જન્મ થયાનેા અધિકાર આવે છે. સ્વપ્ન ઉતારવાની વિધિ થાય છે, પારણા ઝુલાવાય છે, રાત્રિજાગરણ કરાય છે અને મિષ્ટાન્ન ઉડાવાય છે. ભાદ્રપદ શુ. ૨ (તેલાધર) ઉપસમાં સંબંધી તે નિર્વાણુને લગતા વ્યાખ્યાન, ભાદ્રે શુ. ૩ સવારમાં ત્રેવીશ જિન સંબધી સાતમુ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336