________________
૨૯૮ ]
વીર-પ્રવચન
જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. વળી યાત્રાળુઓને સગવડ મળે અને ડુંગર ઉપર રાંધવા સીંધવાની તરખડ ન રહે અને આશાતના થતી અટકે તેવા શુભ ઈરાદાથી તળેટીમાં રસાડું ખાલવામાં આવેલું છે. (૪) સમેતશિખરજી
આ તી પાર્શ્વનાથની ટેકરી તરિકે સુપ્રસિધ્ધ છે. અગાળ ઇલાકાના મધુવન પ્રાંતમાં આ પવિત્ર સ્થાન આવેલું છે. ત્યાં ચાલુ વિર્સામાં થયેલા ચેોવીસ તીર્થંકરમાંના વીશ મુક્તિપદને વર્યાં છે. પહાડના ચઢાવ કઠણ છે અને જુદી :જુદી ટેકરીઓ પર જુદા ખુદા જિનની પાદુકાઓ આવેલી છે. એ દરેકને ચઢાવ પણ સામાન્ય રીતે કઠણ છે. અહીં એકાદ ટેકરી સિવાય બીજે ક્રાઇ સ્થળે ચઢવાનાં પગથી ગિરનાર જેવાં નથી. શામળીયા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર વચલા નીચાણના ભાગમાં આવેલું છે. પહાડ પર ચઢતાં અધવચ માગે ગાંધĆનાળું અને સીતાનાળુ એવા પાણીના વહેતાં ઝરાવાળી જગ્યાએ આવે છે. આ ભૂમિના અનુપમ પ્રભાવની સાબિતિ એટલા ઉપરથી પૂરવાર થાય છે કે ત્યાં વીશ તીર્થંક પેાતાના સમુદાય સાથે મુક્તિસાધના કરી ગયા છે. આજે પણ ત્યાં પથરાઈ રહેલી શાંતિ અને નિવૃત્તિ અનુપમ છે. વસ્તીથી ઘણું દૂર આવેલ છે આ રથળ ધમાલથી પર છે. આત્મા સહજ પ્રયાસે અધ્યાત્મદશામાં લયલીન બને છે.
ઔષિધ
પણ થાય છે. તળાટીમાં એક
આ પર્યંત પર મેાટી ધર્મશાળા અને કારખાનું (કાઠી ) આવેલાં છે. નજીકમાં સાથેસાથ દશેક દેરાસરો પણ છે. લગાલગ દિગંબર સંપ્રદાયની ધર્મશાળા તેમજ કાફી છે, અહીં આગળ હરડે તથા વરાધના પાન વગેરે ચીજો ઘણી સારી મળે છે, આખાયે પ્રદેશ મધુવન તરીકે ઓળખાય છે. શામળિયા પાર્શ્વનાથનું આ ઉચાણમાં આવેલુ હાવાથી જૈન યાત્રાળુઓ ઉપરાંત
ધામ સામાન્ય રીતે જૈનેતરા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com