________________
વીર-પ્રવચન
ધમ શાળા છે ત્યાંથી ચાલતાં અગર ગાડામાં બે માઈલ ગયા પછી ઢળાટી આવે છે ત્યાંથી ડુંગર પર ચઢવાનું છે. આ પર્યંત નથી તેા એટલા બધે કઠીણુ કે નથી તે અતિશય લંબાણવાળા, આમ છતાં આ પ્રદેશમાં ચિત્તા તથા વાધ દીપડાના ક્રાઇ કાઇ સમય મેળાપ થઈ જતા હેાવાથી સાવચેતી રાખવાની જરૂર છે. પર્વત ઉપર પહોંચતા જ શ્રી અજિતનાથ ભગવાનનું ચુ` મ`દિર નયનપથમાં આવે છે અને હારેાહાર ધર્માંશાળાઓ દેખાય છે. યાત્રીકાને સીધુસામાન મળી શકે તેવી ગેાઠવણુ છે. વચગાળે શ્રી અજિતનાથજીનું વિશાળ ને ભવ્ય દેવાલય આવેલું છે. એના જીર્ણોદ્ધાર શ્રી કુમારપાળ ભૂપાળે કરાવેલા છે. એના શિખરની ઉર્જાણી જેવી ઉભણી અન્યત્ર નથી એમ કહેવાય છે. વળી મૂળનાયકજી પણ એટલા ઉંચા છે કે ભાલસ્થળે પૂજા કરવા સારૂ એ બાજુ એ સીડીની ગાઠવણુ કરવી પડી છે. શિખરની ઉંચાઇ સવિશેષ હાવાથી અંતરાળે એવા ઝાડના લાકડાના ટુકડા ભરવામાં આવેલા છે કે કદાચ આગને પ્રસંગ ઉદ્ભવે તા એમાંથી પાણી ઝરવા માંડે. મુખ્ય દહેરાને ફરતી છૂટી છવાયી દેવળશ્રેણી છે. એકમાં નંદીશ્વરીપની રચના છે. નજીકમાં દિગંબર સંપ્રદાયનાં દહેરાં છે. ઉભય વચ્ચે દિવાલ ચણેલી છે. સામાન્ય રીતે કરતી ટેકરીઓ ઉંચાઈએ હાવા છતાં ચઢાવ કઢણ નથી. ઉપર પહેાંચ્યા પછી ચાતરનું દૃશ્ય કુદરતી રીતે ભાવના સ્ફુરણમાં એર ઉમેરા કરે છે. એક તો કાટિશિલા તરિકે સુપ્રસિદ્ધ છે.
૩૦૩
(૮) પાવાપુરી—બિહાર પ્રાંતમાં આ સ્થળ આવેલું છે. હાલ તેા નાના ગામડા કરતાં તેની વસ્તી વધારે નથી, છતાં ચરમતી ૫તિની એ નિર્વાણુ ભૂમિ હેાવાથી એનું મહત્ત્વ અને પવિત્રતા સહેજ રીતે અતિ ઘણાં છે. દિવાળીમાં ત્યાં માટા મેળા ભરાય છે. જળમંદિર તરિકે એળખાતું દેવાલય કે જે સરાર વચ્ચે આવેલ છે તે ત રમણિક છે. એ સ્થાન પર જ પ્રભુ શ્રી મહાવીર દેવને અગ્નિસંસ્કાર કરવામાં આવેલા. આજે પણ ઉક્ત અમાસની રાત્રિયે શ્રદ્ધાળુ હૃદયાને એ સ્થાનમાં પરચા જણાય છે. આ પવિત્ર ભૂમિના દર્શનથી અંતરદ્ધિ અવશ્ય થાય છે. આ ઉપરાંત જ્યાં પ્રભુએ ખેસી દેશના આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com