________________
[ ૨૮૭
વીર–પ્રવચન
વિદ્યમાન સાધન વિભાગ
વર્તમાન કાળે જૈન ધર્મના પ્રચાર કરવાના જે કંઈ સાધને છે એમાં મૂર્તિ માટે વીતરાગની પ્રતિમા તેમજ આગમ યાને ગણધર મહારાજ પ્રણિત મૂળ અંગેા મુખ્ય ભાગ ભજવે છે. એ સાધતે ના યથા શકય લાભ પ્રાપ્ત કરી દરેક આત્મા સ્વકલ્યાણમાં—આત્મ શ્રેયની સાધનામાં—અગ્રગામી થઈ શકે છે. એ કા'માં પૂર્તિરૂપ થઈ પડે એટલા સારૂ; પ્રથમ આવૃત્તિમાં જેને માત્ર નામ નિર્દેશ કરી સàાષ માનવામાં આવ્યા હતા એવા તીર્થા, પદ્મ, અને આગમ ગ્રંથા સંબંધમાં અહીં જરા વધુ વિસ્તારથી કહેવામાં આવે છે.
તીથ સ્થળા
તીર્થા પણ આત્માને પ્રગતિના માર્ગે આગળ વધવામાં વિશેષ મદ કર્તા છે. “ તારે તે તી ' એ વ્યાખ્યા તેથી જ યથાર્થ છે. દરેક તીની સ્થાપનામાં કંઇ ને કંઇ જીને ઈતિહાસ સંકળાયલે હાય છે. આજની શોધ કે ઉપલબ્ધ થતાં સાધનેથી ઘણાંખરાં તીર્થાના સંબંધમાં એ વાત પુરવાર થઈ ચૂકી છે. એ સંબંધી વિસ્તારથી અવલેાકન કરવા માટે અહીં સ્થાન નથી, છતાં સામાન્ય સ્વરૂપ વિચારી જવાની લાલસાને થેાભાવી ન જ શકાય.
અન્ય દર્શીનીઓનાં તીથૅ માફક જૈન તીર્થા ખાસ કરીને નદીકાંઠે કે દરિયાકિનારે આવ્યાં નથી. મેાટા ભાગે એ તીર્થં સૃષ્ટિની સપાટીથી ઉંચા વધતા પ્રદેશમાં એટલે કે ડુંગર કે પર્વત પર સ્થપાયેલાં છે, આથી દુનિયાના વાતાવરણની કે જનતાની ધમાલની અસર ત્યાં પહેાચી શકતી નથી. આથી જ એવાં સ્થળનું વાતાવરણુ અદ્યાપિ પર્યંત શાંત નૈ મનેરમ રહેલ છે. એમાં કુદરત પેાતાના ફાળા અર્પે છે. એટલે જૈનતીર્થાં નિવૃત્તિનાં ધામ છે એમ કહીએ ત એમાં અતિશયાક્તિ જેવું ન ગણાય. રમણીય પર્યંત પ્રદેશાને પસંદગી ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com