________________
૨૯૨ ]
વીર-પ્રવચન
પાલીતાણા નજીક આવેલું છે. ઠેઠ સુધી રેલ્વે ટ્રેન છે. પાલીતાણા સમીપ પહોંચતાં જ મોટા મગર જાણે કે સાગરના જળ પર દેહ પસારી ન બેઠા હાય એવા શ્યામવર્ણી સિદ્ધાચળગિરિ શેાભા આપે છે. સવા સેામજીની ટુકુ તે જાણે કાળા દેહ પર શ્વેતવર્ણી મુગટ ન હાય તેમ શાભે છે. આજે પણ આ તીર્થની રમણીયતા જળવાઇ રહી છે. યાત્રાળુઓના ટાળટાળાં આઠ માસ સુધી એની ઉપાસના સારૂં વહ્યાં આવે છે. ગિરિ પરના માર્ગ, અંતરાળે આવતા વિસામા, ગાળે પડતી દહેરી અને મનેરમ વાયુ આજે પણ માર્ગ કાપતા મુસાફરને આત્મચિંતનમાં મગ્ન કરી દે છે; સાંસારના આધિ, વ્યાધિ ને ઉપાધિ નિત તાપેાને કલેશેાને–ધડીભર વીસરાવી દે છે; દાદાના દર્શન માટે અંતરમાં અપૂર્વ વિĮલ્લાસને અંકુરિત કરે છે. આ તીર્થના નાયક તરીકે એટલે કે મુખ્ય દેવ તરીકે શ્રી આદીશ્વરજી છે, એનુ કારણુ એ છે કે આ તી' પર તેઓશ્રી નવાણું પૂવાર પધારેલા છે, જે વાત આ ભૂમિનું ગૌરવ સૂચવે છે, બાકી તેઓશ્રીનું એક પણ કલ્યાણક તેમજ આ ચાવીશીના અન્ય તીર્થંકરેામાંના કાર્યનું પશુ કલ્યાણક આ સ્થાને નથી થયું; છતાં આ તીનું માહાત્મ્ય અનેરૂ છે. તેથી તે તે તીર્થાધિરાજ કહેવાય છે. ભલે તીર્થંકરાની કલ્યાણકભૂમિ બનવા આ સ્થળ સામČવાન નથી બન્યું છતાં આ ભૂમિના વાતાવરણની વિશુદ્ધતા એટલી સીમાતીત છે કે એની શીતલ છાયામાં કાટિગમે આત્માએ કલ્યાણ પથના પથિકા બની ચૂક્યા છે. એમાં માત્ર ગણધરે કે સાધુએ જ નહીં પણ શ્રાવકા અને સન્નારીએ અને તીવ્ર પાપના આચરનારા પાપી પણુ સમાઈ જાય છે. તારણુ નામની સાર્થકતા આ તીર્થે યથા કરી છે. હત્યારા તે ચારાનાં જીવનને સુધારે આ તીર્થં જેટલા અન્યત્ર નથી થયા તેથી તા એના કાંકરે કાંકરે સિદ્ થયાના મશાગાન ગવાય છે. આવા કલિયુગમાં પણ તે દુનિયા પરનું સિદ્ધક્ષેત્ર છે. આંગ્લ લેખકા એને ‘ મદિરાના નગર 'ની ઉપમા આપે છે. એના જેટલાં જિનાલયેા ધરાવનાર પર્યંત ભાગ્યે જ વિશ્વમાં અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com