________________
વીર-પ્રવચન
૨૭૭
આ પ્રતિમા (પ્રતિજ્ઞા)નું વહન શકા, કાંક્ષાદિ દોષરહિત નિડરતાધી દેવાદિષ્કૃત ઉપસર્ગાંને સમતાથી સહન કરવાનું છે. વળી પાછળની પડિમાયુક્ત આગળની યા નવી ડિમાનું વન સમજવુ. દાખલા તરિકે ત્રીજી સમયે પ્રથમની એ સમજી લેવી.
સાધ——સંસારના જેમણે સથા ત્યાગ કર્યાં છે અને આર્ભ-સમારભના પ્રત્યાખાન જેમણે યાવત્ જીવન સુધીના લીધા છે એવા અનગાર યાતે મુનિઓ માટે પંચ મહાવ્રત પાલન અને છઠ્ઠા રાત્રિ ભોજનને ત્યાગ એ મુખ્ય છે. પ્રારંભમાં દેવ, ગુરૂ ને ધ સ્વરૂપ વેળા ગુરૂ સબંધમાં લખતાં એ પરત્વે થેઢુંક વિવેચન કરાચેલું છે; છતાં ક્રમ જાળવવાના હેતુથી એ સમધમાં પુનઃ કંઈક વિસ્તારથી વિચારીશું. શ્રાવકના જે અણુવ્રત તેજ સાધુના મહાત્રત. તફાવત નામમાં નથી, પણ પાલનમાં છે. જ્યારે અણુવ્રતમાં સ્કુલ જીવે આશ્રયી જીવયાદિ સાચવવાના હોય છે ત્યારે મહાવ્રતમાં સ્થૂળ તેમજ સૂક્ષ્મ યાને છકાયના નાના મોટા સ્થાવર કે ત્રસ સર્વ જીવા આશ્રયી ઉકત પાંચ ત્રતાનું પાલન કરવાનું છે. એ રીતે લક્ષ ચારાસી જીવસેનિ સહ કિંવા વિશ્વ યા ચૌદ રાજલેાકના સચરાચર - વે! સાથે અથવા તે સર્વ જીવરાશિસહ નિર્ભયતા ધરવાની છે. એટલે હણું નહિં, હણાવું નહિ અને હણનારને અનુમાદું યા વખાણું નહિ એમ ત્રિવિધ ભેદે અને તે પણ વળી મન~વચન કાયાના ત્રણ પ્રકારે ગુણીને પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની છે. એ વિચારતાં ટુંકમાં કહીયે તે! કેવળ ધર્મ ધ્યાન કે મૌનના સેવન સિવાય અન્ય કઈ આચરવાનું નથી. દેહ પાષણરૂપ આહાર ભિક્ષાદ્વારા ગ્રહણ કરવાના તેમજ સાધુત્વને રક્ષે તેવી ક્રિયા આચરવાની પ્રવૃત્તિરૂપ વ્યવસાય ગણાય તેથી કહેલું છે. કે—
સાધુ નામ તે સાધે કાયા, પાસે ન રાખે કાડીની માયા; લેવે એક, તે દેવે ન રદ્દા, ઉસ્સા નામ સાધુજી કહા.
૧. પ્રભુનું નામ. ૨. શ્રાપ; આશીર્વાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com