________________
વીર-પ્રવચન
[ ૨૮૩
[ ૧૬ ] મૂળ કર્મ–પુત્ર વિનાનાં બૈરાને ગર્ભ રહેવાનાં એસડ. બતાવે કિવા દેરા ધાગા કરી આપે તથા દુરાચારી સ્ત્રીને કુકમથી. ગર્ભ રહ્યો હોય તેને ગર્ભપાતનું ઓસડ વા બનાવી આપે અને એવા નિમિત્તથી આહાર લે.
_આહાર ગ્રહણના દશ દોષ-[૧] શંકિત–આહારમાં કાઈ ઉર્દુગમાદિ દોષની શંકા આવે તેમ છતાં આહાર લે. [ ૨ ] પ્રક્ષિપ્તઅભક્ષ્યાદિક અયોગ્ય વસ્તુ સચિત્ત કે અચિત હોય તેનાથી ખરડાએલા હાથે અથવા ચોગ્ય દ્રવ્યથી ખરડાએલા ભાજન વડે આહાર. આપે તે લે. [૩] નિક્ષિપ્ત–માટી, પ્રાણી, તથા સચિત્ત વસ્તુના સ્પશે કરી અથવા પરસ્પર સંઘટ્ટ થવાથી અચિત્ત થાય એ આહાર લે. [૪] પીહત-છકાયને વિષે સ્થાપેલું અન્ન લેવું તથા સચિત્ત અચિત્તના ચાર ભાંગામાંના સચિત અચિત્તને ભાગો મુકી: આહાર લે. [૫] સંહત-આહાર આપવાના વાસણમાં અયોગ્ય વસ્તુ હોય તે વસ્તુ બીજા વાસણમાં નાખી તે વાસણથી આપેલ આહાર: લે. [૬] દાયક દોષ-છ કાયના આરંભનું કામ કરતો હોય, આંધળો પાંગળ, લુલ, લંગડે કે ઘણો ઘરડો હોય અથવા બાળ હોય કિવા. સાત માસ ઉપરાંતની ગર્ભવંતી સ્ત્રી હોય, બાળક ધવરાવતી હોય, બાળક રડતું હોય તેને રડતું મૂકીને આહાર આપે છે તે આહાર લે. [૭] ઉમીશ્ર–ગ્ય ને અગ્ય આહાર સાથે મેળવીને આપેલ આહાર લે. [૮] અપરિણત-કંઈક કા, કંઈક પાકે વર્ણ ગધ. રસ સ્પર્શ, કંઈક બદલાએલા, કંઈક નહિ બદલાએલા તથા દાતારના ઘરનાં કઈ માણસની મરજી આપવાની હોય, અથવા કેઈકની ન. હોય એ આહાર લે. [૯] લિપ્તદોષ–દાન દેવા માટે ખરડાએલા. હાથે સચિન પાણીથી ધોઈને આહાર વહોરા તથા વહેરાવ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધેવા પડે એવો આહાર લે. [ ૧૦ ] છતિ. દોષભેય પર વેરતો કે ળત આપે તે લે. - પાંચ મંડળીક દે—[ ૧] સયાજના–આહાર કરતાં સાધુ. સ્વાદને અર્થે એક દ્રવ્યને બીજાની સાથે મેળવીને સ્વાદિષ્ટ બનાવી. ખાય તે. [૨] પ્રમાણુતિક્રમ–પુરૂષને ૩૨ (બત્રીસ) કેળીઆને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com