________________
વીર–પ્રવચન
[ ૨૫૧
નિષિદ્ધ દેશમાં જવું નહિ તેમ કાળને અનુચિત કાર્યાં આચરવું નહી. રાજા કે લેાક સમુહથી જે સ્થાનને નિષેધ કરાયા હાય અને જે સમય અમુક કાર્યો કરવાને સારૂ ત્યાજ્ય મનાયે। હ।ય તે ધ્યાનમાં રાખી લેાકાનુકુળપણે વવું ૨૩. સ્વશક્તિ અનુસાર કામના આરંભ કરવા. ૨૪. પાષણ કરવા યેાગ્ય એવા માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિકનું ભરણપાષણ કરવુ. ૨૫ ત્રનને વિષે રહેલા એટલે કે વ્રતધારી અને અને જ્ઞાને કરી મેટા અર્થાત્ જ્ઞાનવૃદ્ઘ યાને વિદ્વાનને સારી રીતે વિનય સાચવવે. ૨૬ દીદી થવું અર્થાત્ કામ કરતાં પૂર્વે લાંબી નજર પહેાંચાડી શુભાશુભ ફળનેા તપાસ કરી પછીજ કામ આદરવું. આદર્યાં પછી છેાડી દેવુ એ મૂર્ખતા છે. ૨૭. વિશેષજ્ઞ બનવુ એટલે કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સમજી આત્મિક ગુણદોષના તાલ કરવા. ૨૮ કૃતન અર્થાત કરેલા ઉપકારને યાદ કરી સમય આવે બદલેા વાળનાર થવુ. ૨૯ લેાકવલ્લભ યાને જનસમાજમાં માન વા લેાકપ્રિયતા મેળવવી. ૩૦ સલજ્જ—મર્યાદા રાખી જીવન જીવવું યાને લજ્જાશીલ બનવું. ૩ સય-ધ્યા, અનુકંપા અથવા કરૂણા યુક્ત પરિણામ રાખવા. ૩૨ સૌમ્ય:-સુંદર પ્રકૃતિ ધરવી યાને કર આ-કૃતિ-ચહેરાને ત્યાગ કરવા; જેથી મુખ તરફ દ્રષ્ટિ કરતાં અન્યને આનંદ થાય. ૩૩. પાપકૃતિ કઠઃ-પરોપકાર કરવામાં રકત રહેવુ. પાાય છતાં વિસ્તૃતય: ૩૪. અંતરંગ રિપુ પર જય કરવા. એટલે કામ-ક્રોધ–લેાલ–માન–મદ અને હરૂપ છે આત્માના અભ્યતર અને સાચા શત્રુએ છે તેમને જય કરવા. ૩૫ વશીકૃત ઇંદ્રિય ગ્રામ પાંચે ઇંદ્રિયને તેના વિષયા સહિત જય કરવા યાતે અભ્યાસથી તેની વાસનાઓ પર કાપ્યુ મેળવવા.
ઉપર મુજ્બ પાંત્રીસ ગુણાને માર્ગાનુસારી તરીકે વર્ણવેલા છે એના આશય એ છે કે જીનેશ્વરદેવને અનુયાયી કહેવડાવનાર શ્રાવક શ્રાવિકા સામાન્ય લેાકમાં જે પ્રમાણે વર્તવાથી વ્યવહારશીલ ગણાય છે એવા ઉક્ત ગુણાનું સદૈવ સેવન કરે. એક દ્રષ્ટિએ જોતાં એ દરેકમાં નિતિધર્મનું પોષણ છે. અરિહંત દેવને ઉપાસક કે જે પુગલિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com