________________
વીર-પ્રવચન
[ ૨૫૭
આક ભરેલા જીવા સ્વપ્રવૃત્તિમાં જરાપણ ક્ષતિ લગાયા સિવાય પણ વ્રત નિયમનાં પાલનથી ધીમે ધીમે પ્રગતિના માર્ગે આગળ કર્દમ કરી શકે અને એ દ્વારા નિર્દિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકે એવા શુભ અને વિશાળતા-ઉદાર-મહત્ ઉદ્દેશ પણુ છે.
૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુવ્રત-સ્કુલ = માટા, પ્રાણાતિપાત – જીવને વધ, વિરમણુ = પાછું ફરવું યાને અટકવું, વ્રત=નિયમ.
=
મોટા, દેખવામાં આવે તેવા એટલે હરે ફરે એવા ત્રસ જીવાને હણવાની બુદ્ધિએ ન હણવા. સ્થાવર જીવાને પણ યચાશક્તિ અચાવવા યાતે હણવા નહીં, કેમકે સંપૂર્ણ પણે સંસારસ્થ જીવા સ્થાનરની દયા પાળી શકે જ નહીં. ત્રસમાં પણ સર્વથા પાલન અશકયજ છે તેથી તેા ‘સાધુને વીસ વસાની અને શ્રાવકને સવા વસાની અથવા સાધુને સેાળ આના તા શ્રાવકને ફાળે માત્ર આને ધ્યા બતાવી છે. સંસારી જીવન જ એવું છે કે કેટલાક આરંભ–સમારંભ અને હિંસાના કાય એમાં અનિવાય છે. વીસ વસાની ધ્યાનું સ્વરૂપ આ પ્રમાણે
સાધુ જીવન—૧ વિશ્વના સર્વાં જીવાને ( ત્રસ અને સ્થાવર ) હણુવા, હણાવવા કે હણુતાને અનુમાદષા નહીં અને તે પણ મન, વચન, કાયારૂપ ત્રિવિધ ચાગથી, સર્વ જીવા પ્રત્યે અભય. આ શુદ્ધ અહિંસા.
શ્રાવક જીવન-૧ શ્રાવક, માત્ર ત્રસ માટે નિયમ ગ્રહી શકે, સ્થાવર માટે છુટ રાખે એટલે આખા એક પ્રકાર ઉડી જતાં દશ રહે. ૨ ત્રસ યાને સ્થુળ જીવાની દયામાં સંકલ્પથી ( વિચાર પૂર્ણાંક ) અને આર ંભથી ( સંસારિક કાના—આરંભ સમારંભ ) એમ એ ભેદ પાડતાં શ્રાવક માત્ર સંકલ્પ વઈ શકે આર્ભ તે છુટા જ રહે એટલે દશના પાંચ રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com