________________
વીર-પ્રવચન
[ ૨૬૧
અતિયાર—(૧) તેનાહત–ચેાર પાસેથી ચેારાઉ વસ્તુ જાણી બુઝીને લેવી. (૨) પ્રયાગ-ચાર ને ચેરી કરવામાં મદદ કરવી કે સલ હુ આપવી. (૩) તપડી વ——સારી ચીજમાં ખાટી ભેળવવી કિવા સારી દેખાડી ખોટી આપવી. (૪) રાજ્ય વિરૂદ્ધ ગમન~~રાજ્યના કાયદાથી ઉલ્ટે માર્ગે જવું. લેાકશાસનના આ કાળમાં આમ વથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રિય મહાસભા (કેંગ્રેસ)ના આદેશને રાજ્યના કાનુન સરખુ માન આપવું એટલે એના નિયમેાનું ઉલ્લંધન ન કરવું. (પ) કુંડા તાલા—માપ–લેવા દેવાના જૂદા માપ કે વજન રાખી છેતરપીંડી કરવી. આ અતિચાર દેખીતી રીતે વ્રત ભંગરૂપ નથી લાગતા પણ ઝીણુવટથી વિચારતાં વ્રત ભંગના કારણરૂપજ છે માટે તેને ત્યાગજ કરવા ઘટે.
૪ સ્થૂલ મૈથુન વિરમણુવ્રત અથવા સ્વાદારા સ ંતાષ વ્રત— આમાં સંપૂર્ણ પણે બ્રહ્મચર્ય' વ્રતનું પાલન નથી; પણ પરણેલી પ્રિયા સહુ પતિને અને પરણેલા ધણી સાથે પત્નિને વિષય સેવનની છુટ રહે છે તેથી તેને સ્વદ્યારા સ ંતાષ કે પરપતિ વિરમણ વ્રત પણ કહેવાય છે. આમ કરવાથી વિષય સેવન અને ઇંદ્રિયવિલાસપુર્ અવશ્ય ક!. આવે છે. દેશથી આવી રીતે પાલન કરનાર ક્રમે કરી સથી પાલન કરનાર બને છે. પાંચ ઇંદ્રિયામાં સ્પર્શેના વિષ્ણુ પર કાણુ મેળવવાનું કા જરૂર દુષ્કર છે. વળી વ્રતાને વિષે વ્રતનું પાલન મુશ્કેલ છે. મેાહની કમે અને ઇન્દ્રિયાના વિકારાએ મેટા શુરવીરાને અને ઊંચી સમજશક્તિ ધરાવનારા વિદ્વાને ને પછાડી નાખી, ભવાટવીમાં ભ્રમણ કરતા બનાવી દીધા છે. જ્યાં કાયાથી પાલનની મુશ્કેલી અતિ ભ્રૂણી છે ત્યાં વચન અને મન વિષે શું કહેવું? તેથી તે। કહેવાય છે કે જેને કામ જીત્યા તેણે જત જીત્યું.' મદનની પીડા અનુભવીજ જાણી શકે. પુરૂષના કામને હૃ અગ્નિ સાથે અને સ્ત્રીના કામને બકરીની લીડીએના અગ્નિ સાથે જ્ઞાની
આ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com