________________
૨૬૪ ]
વીર-~વચન
શું આશ્ચર્ય ! અત્યંતર પરિગ્રહના વર્જન વિના મુક્તિ ન જ હોઈ શકે. અતિચાર (૧) ધનધાન્યપરિમાણતિક્રમ–ત્યારે ધારણાથી દ્રવ્ય વધે ત્યારે આ તો મારા પુત્રનું છે, આટલું અમુકનું છે ઇત્યાદિ નાના પ્રકારના વિકલ્પ કરી ધનના વિભાગ પાડવા અથવા તે જુદા નામે અથવા હલકા ભગાવી ભારે વજનના ઘરેણાં કરાવવાં તે તથા ધાન્યની મર્યાદા ઓળંગવી તે. (૨) ક્ષેત્ર પરિમાણતિક્રમ-ક્ષેત્રાદિ નિયમ કરતાં વધારે રાખવા વા બેને જોડી એક કરવા. (૩) રૂખ અને સુવર્ણ પ્રમાણતિક્રમ-રૂપા-ચાંદી સુવર્ણ નિયમ તેડવા. (૪) કુપદ પરિમાણુતિક્રમ-ત્રાંબુ, પીત્તળ, કશા પ્રમુખ ધાતુના વાસણ વજનદાર બનાવી નિયમ તેડવો. (૫) દ્વિપદ ચતુષ્પદ પરિમાણતિકમ-દાસ દાક્ષી ગાય ભેંસ પ્રમુખ પ્રાણીઓ રાખવામાં નિયમનું ઉલંઘન કરવું. અતિચારનું સ્વરૂપ અવધારી તે વર્જવા. .
આમ આપણે બારવ્રત મહેલા પાંચ અણુવ્રત વિષે વિચારી ગયા. સાધુજીવનના પાંચ મહાવ્રતની અપેક્ષાએ આનુ પાલન સહજ હોવાથી એ અદ્વૈત કહેવાય. હવે ત્રણ ગુણવ્રત (પૂર્વના વ્રતને ગુણો હોવાથી)ની વાત કરીએ.
(૬) દિગપરિમાણ વ્રત-દિગ કહેતાં દિશા. વ્રતને વિષય દિશાએમાં જવા સંબંધી મર્યાદા બાંધવાનું છે. આવી મર્યાદા હોય તે એ ઉપરાંત ક્ષેત્રમાં થતાં આરંભ-સમારંભ સાથે નિયમધારી જીવને વળગ કે સ્નાનસૂતક ન રહે. એથી આત્મિક લાભવૃદ્ધિ થાય. ગમના ગમનની સંકુચિતતા નિવૃત્તિપોષક છે.
ઉંચું-નીચું અને ચારે દિશા, વિદિશામાં જવા સંબંધી નિયમ કરે એ આ વ્રતને ફલિતાર્થ છે.
ઉપર મુજબ દશેનું જુદું પરિમાણ કરવું અથવા તે જળમાર્ગે અમુક બંદર સુધી જવું, સ્થળ માગે અમુક દિશામાં અમુક દેશ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com