________________
વીર-પ્રવચન
[૨૫૫
જિનેશ્વર કથિત વાદિ નવ પદાર્થો ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી તે અથવા તે અઢાર દૂષણુથી રહિત દેવ; પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ, યુક્ત અને માત્ર મેક્ષના અભિલાષી એવા મુમુક્ષુ સાધુ અને જેમાં અહિ'સા, સત્ય આદિ પ્રધાન છે એવા વીતરાગ કથિત ધર્મ તેમાં શુદ્ધદેવ શુદ્ધગુરૂ અને શુદ્ધ પણાની બુદ્ધિ તે પણ સમ્યકત્વ. આટલી સામાન્ય વિવક્ષા ઉપરાંત સમક્તિની સમજણુ ખીજા ઘણા પ્રકારે શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરાયેલી છે. સડસ ભેદ પર એની વ્યાખ્યા વિસ્તારથી દ્રષ્ટિગેાચર થાય છે. ૪ સા. ૩ લિંગ. ૧૦ વિનયનાપ્રકાર. ૩ શુદ્ધિ. ૫ દૂષણ. ૫ ભૂષણ. ૮ પ્રભાવકપણાના પ્રકાર. ૫ લક્ષણ. ૬ યતના. હું આગાર. ૬ ભાવના. અને ૬ સ્થાન. દૂષણમાં શકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદ્રષ્ટિ, પ્રશંસા અને તેને પરિચય એમ પાંચ પ્રકાર વર્જનરૂપ છે. લક્ષણમાં ઉપશમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિય રૂપ પાંચ ભેદ અનુકરણીય છે. સ્થાનના નિમ્ન છ ભેદજીવ છે, જીવ નિત્ય છે, જીવ કર્માંના કર્તા છે, જીવજ કર્મોના ભાગવનારા છે, મેાક્ષ છે, જીવ મેક્ષ પામી શકે તે માટે સમ્યગજ્ઞાન દન ચારિત્ર રૂપ ઉપાય પણ છે-સમજી અવધારવાના છે જ્યારે છ આગાર ખારી ય ફ્રુટ રૂપ છે. અહીં સંક્ષિપ્તમાં છ આગાર સબંધી જણાવી આગળ વધીશું. વિશેષ જાણવાના પિપાસકે ઉપદેશ પ્રાસાદ ભાગ પ્રથમ અવલેાકવા. વળીં આ ઉપરાંત પણ ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિન્દુથી સમક્તિ વિવેચન સાધી કરાયેલું નયન પથમાં આવે છે. એ સર્વાંનુ દહન કરતાં સાર એજ લભ્ય થઇ શકે છે કે શ્રદ્દા રાખ્યા સિવાય પ્રગતિ થઇ શકતીજ નથી, તે શ્રદ્ધા આપ્ત પુરૂષ સિવાય ખીજામાં રાખી શકાય જ નહીં. જ્યારે આસ પુરૂષ તેજ હાઇ શકે કે જે દૂષણા રહિત, વીતરાગ દશામાં વનાર હાય. તેવા રાગદોષથી મુક્ત થયેલ આત્માએ ચીધેલા માર્ગો એજ ધર્મી. એ સમજાવવાને આંકલા ક્રમે જાતે જીવનમાં ઉતારી, ઉપદેશદ્રારા અન્યને એ માગે દેારનાર તે ગુરૂ. આટલી ચાખવટ પછી નીચેની લાઈન દારી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com