________________
૨૫૬ ]
વીર–પ્રવચન.
સરળતાથી આગળ વધી શકાય છે. દરેક બાબત સમજ પૂર્વક આદરવાની છે. • અરિહંતા મહદેવા, જાવજીવ સુસાહુણા ગુરૂણા. જિષ્ણુપન્નત્ત' તત્ત, પ્રંય સમ્મત' મએ ગહિય
૧ રમિયોગ રાજા કિવા પાદશાહની આજ્ઞાથી વ્રતમર્યાદા ઉલંધી કાર્યો કરવુ. ૨ ગળમિયોને ગણુ એટલે પંચ યા મહાજનના આગ્રહથી ઉલ‘ધી કાર્ય કરવું. ૩ વર્તમયોનેળ-મ્લેચ્છાદિ, ચોર શત્રુ વગેરેના જુલમથી ઉલંધી કાર્યં કરવું. ૪ તૈવામિયોનેદુષ્ટ દેવના મરણાંત્ત ઉપસર્ગ'થી ઉલંધી કાર્ય કરવુ. ૫ યુનિવદેન ગુરૂ કે માતાપિતાદિકના કહેવાથી લધી કાર્ય કરવુ. ૬ વૃત્તિાંતારેî--દુષ્કાળાદિ આપત્તિ આપવાથી કે આજીવિકાના કારણથી ઉલંધી કાર્ય કરવું.
આમ છ છીંડી યાને છુટ રાખવાનું પ્રત્યેાજન તે। . એટલું જ કે ઉપરોક્ત સંચેગામાં ન છુટકે વ્રતની હદ ઓળંગી કાર્ય કરવુ' પડે તે પણ થાય. મનથી તેમ કરવાના વિચાર ન જ થવા ઘટે; લાચા– રીથીજ આચરણ કરાય. તેમાં પણ શુરવીર ને સારૂં આગાર જેવું નજ હોય. એ ઉપરાંત નીચેના ચારનું સ્વરૂપ પણ અવધારી લેવું.
૧ સાથળ,મોને---ઉપયોગ વગર વ્રતભંગનું કામ થઈ જાય પણ યાદ આવે અટકવું તે, ર્ સહસ્તાયારેળ~~~સહસાતકાર યાતે શીઘ્રતામાં નિષેધ કાર્યની પ્રવૃત્તિ થઈ જાય તે. ૩ મદ્દત્તT૨૦ા-મોટાની–જ્ઞાનીપુરૂષની આજ્ઞાથી કરવુ પડે તે. જસવનમાદિવત્તિયારેń––સન્નિપાતાદિના યાગથી, બેભાન દશાથી, વૃદ્ધાવસ્થામાં ચિત્ત વિકળતાથી, ઝેરી જાનવરના ડંખની પીડા વેળા, આધ્યાન થવાથી, ચિત્તની સ્થિરતા ન હેાવાથી નિષેધ કામ કરવું તે.
આ બધા મધ્યમ કક્ષાના જીવે વ્રત લેતાં ન અકળાય ને મુઝાય તેના રસ્તા છે. ઉપરના કાયથી વ્રતભંગ થવાની ભીતિ રહેતી નથી.. તે આત્માની ઉજમાળતા ટકી રહે છે. વળી સંસારજન્ય ઉપાધિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com