________________
૨૧૬ ]
વીર-પ્રવચન
રહેતું નથી. દાખલા તિરકે વાલુકા (રતી) ભારે છે, તેમજ હલકી પણ છે; લોટ વિગેરે ચીજોની અપેક્ષાએ તે ભારે છે, તેમજ શીલા વિગેરે વસ્તુઓની અપેક્ષાએ હલકી પણ છે. એમાં રહેલ દ્રષ્ટિબિંદુ સમજવાની જરૂર છે.
કાઈ માણસને ૧૦૫ ડીગ્રી સુધી ચઢી ઉતરેલા તાવ ૧૦૨ ડીગ્રી રહ્યો હાય તે વખતે પ્રશ્ન પૂછનારને એછે તેમજ વધારેપણુ કહી શકાય. ૧૦૫ ડીગ્રીની અપેક્ષાએ આછા અને ૯૯। ડીગ્રીની અપેક્ષાએ વિશેષ પણ કહેવાય તેમાં ખાટું શું? માણસ એક હાવા છતાં તે વિવિધ ધર્માં—સંબધા—થી સંકળાયેલા હેાય છે, તે પિતા છે, તેમ પુત્ર પણ છે, ભત્રીજો છે, તેમ કાકા પણ છે, આ ધર્માં પરસ્પર વિરૂદ્ધ હાવા છતાં એકજ વ્યક્તિમાં લાભે છે, આમ છતાં અપેક્ષા પૂર્ણાંક તે તરફ દ્રષ્ટિ કરવામાં આવે તે એમાં અસંબદ્ધ જેવું કઈજ નથી. જેમ સ્વપુત્રની અપેક્ષાએ પેાતે પિતા છે, તેમ સ્વપિતાની અપેક્ષાએ પેાતે પુત્ર પણ છે, અને તેવીજ રીતે અપેક્ષાથી ખીજા ધર્માનું પણ સમજી લેવું.
આવીજ રીતે દુનિયાના તમામ પદાર્થાંમાં—આકાશથી લઇને દીપક પ`તમાં સાપેક્ષ રીતે નિત્યત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વ, આદિ ધર્માં રહેલા આપણે જોઈ શકીએ છીએ; અને તે ત્યાં સુધી કે આત્મા જેવી નિત્ય ગણાતી વસ્તુમાં પણ જે સ્યાદ્દાની દ્રષ્ટિ લાગુ કરવામાં આવે તે ત્યાં પણ ઉક્ત ધર્મો જરૂર ગુાશે. આ પ્રમાણે તમ.મ વસ્તુઓમાં સાપેક્ષ રીત્યા અનેક ધર્મો રહેલા હેાવાથી જ શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ (ઉત્પન્ન થવું), વ્યય (નાશ પામવું) અને ધ્રૌવ્ય (હૈયાત હોવું) રૂપ ત્રણ પદ્મ દ્વારા આધ્યું છે. સ્યાદ્વાદશૈલીથી આ લક્ષણ આપણે જીવ ઉપર બ્રટાવીએ, આત્મા યપિ દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષાએ નિત્ય છે, પરન્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com