________________
વીર–પ્રવચન
[ ૨૨૫
છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં એટલે માનસિક વિકાર અને આત્માની લડાઇમાં ક્યારેક આત્મા તે। ક્યારેક ફ` વિજય મેળવે છે. આ યુદ્ધમાં આત્મા નિમ્નલિખિત ત્રણ અવસ્થામાંની ગમે તે એકમાં વર્તે છે. ક્યારેક હાર ખાઇને પાછા પડવાની, કયારેક હરિફાઇમાં ટકી રહેવાની અને કયારેક વિજય મેળવી આગળ વધવાની. એનુ નામજ સંધર્ષી કહેવાય છે. સંધ વિકાસનુ કારણ છે.
ગ્રંથિભેદની વિષમતા સમજાવનાર નીચેનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્રણ પ્રવાસીઓ કાઇ ઠેકાણે જતા હતા. વચમાં ભયાનક અટવીમાં ચેારા મળ્યા. એક તા ચારાને દેખતાં જ ભાગી ગયા, બોજો ડરીને ભાગ્યા તે નહિ પણ તેઓ દ્વારા પકડાઇ ગયા, જ્યારે ત્રીજો તે અસાધારણ ખળ તથા કુશળતાથી તે ચેરિાને હરાવી આગળ વધી પૃષ્ટ સ્થાને પહેાંચી ગયા. માનસિક વિકારાની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જય પરાજય થાય છે તેને ઘેાડા ધણા ખ્યાલ આ ષ્ટાંતથી આવી શકે તેમ છે.
પ્રથમ ગુણસ્થાનમાં રહેનાર વિકાસગામી એવા અનેક આત્માએ હાય છે કે જેઓએ રાગદ્વેષના તીવ્રતમ વેગને થાડા ધ્યાવેલા હાય છે, પણ મેાહની પ્રધાન શક્તિને ( દર્શનમેાહને ) નબળા પાડેલ નથી હતા. એવા આત્માઓની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વાશે આત્માભિમુખ ન હાવાને લીધે વસ્તુતઃ તે મિથ્યાદષ્ટિ-વિપરીતષ્ટિ અથવા અસત્ દિષ્ટ જ કહેવાય છે પણ એ સદૃષ્ટિની સમિપ લઇ જનાર હોવાથી સ્વીકારવા ચેાગ્ય માનવામાં આવી છે.
મેધ, વિય અને ચારિત્રના ઓછા વધતાપણાને ધ્યાનમાં રાખી અસત્ દૃષ્ટિના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. એમાં જે વમાન હાય છે તેને પછી સદૃષ્ટિ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com