________________
વીર-પ્રવચન
[ ૨૨૩
થઈ જાય છે. ઉક્ત પ્રકારની સ્થિતિ વચ્ચે આત્મા સખ્યાતિત ભૂમિકાઓને અનુભવ કરે છે પણ તેનું વર્ગીકરણ કરીને સંક્ષેપમાં ૧૪ વિભાગ કરવામાં આવ્યા છે તેને ચૌદ ગુણસ્થાન કહેવાય છે.
કર્માંના બધા આવરણામાં
જ
મેહતુ આવરણ પ્રધાન છે, માહની તીવ્રતા તે બળવાન દશા પર બધા આવરણાની તીવ્રતા ને ખળ રહેવાનું જેટલે અંશે મેાહની નિર્બળતા એટલે અંશે આવરણાની નિબળતા. મેાહીની ખે પ્રધાન શક્તિઓમાંની પહેલી શક્તિ આત્માને દન કરતાં અથાત્ સ્વરૂપ પરરૂપ નિય અથવા ચેતનને વિવેક કરતાં અટકાવે છે. અને બીજી શક્તિ વિવેક પ્રાપ્ત કર્યા છતાં અબ્યાસ ( પર પરિતિ ) થી છૂટી સ્વરૂપ કે કાઈ પણ વસ્તુનું યથા દર્શન (ખેાધ ) થયા પછીજ એ વસ્તુને પ્રાપ્ત કરવાના કે તજવાના પ્રયત્ન કરવામાં આવે છે અને તે સફળ થાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્મા માટે પણ મુખ્ય ખેજ કાર્યાં છે. પ્રથમ સ્વરૂપ તથા પરરુપનુ યથા દર્શન ( ભેદજ્ઞાન ) કરવું અને બીજું સ્વરૂપમાં સ્થિત થયું. એમાંથી પહેલા કાર્યને રોકનાર મેાહની
r
..
>
શક્તિ દર્શનમેાહુ ' તે નામે અને ખીજા કાને રાકનાર મેાહની શક્તિ ચારિત્રમેાહુ ' ને નામે પ્રસિદ્ધ છે. પહેલી શક્તિ મંદ મંદતર અને મતમ થાય છે ત્યાર પછીજ ખીજ શક્તિ અનુક્રમે તેવીજ થવા લાગે છે. ટુંકમાં કહીએ તે આત્મા સ્વરૂપ અેન કરી લે તે તેને સ્વરૂપની પ્રાપ્તિ કરવાના મા` મળીજ જાય છે.
અવિકસિત અથવા સથા અધઃપતિત આત્માની અવસ્થા એ પ્રથમ ગુણસ્થાન છે. એમાં ઉપરેાક્ત મેાહની શક્તિ પ્રબળ હેવા ચી આત્મા એ ભૂમિકા વખતે આધિભૌતિક ઉત્કર ભલે ગમે તેટલા કરી લે પણ તેની પ્રવૃત્તિ તાત્ત્વિક લક્ષ્યથી સર્વ પ્રકારે શૂન્ય હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com