________________
વીર–પ્રવચન
[ ૨૩૭
ચેાથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાના વિકાસ અને તેની વૃદ્ધિના કાળ છે, ત્યાર બાદ મેક્ષ કાળ છે.
પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિ આ બાબતને નીચે મુજબ વર્ષોં વે છે. પહેલા પ્રકારમાં વિકાસ અને વિકાસક્રમ બન્નેના સમાવેશ કરે છે. અવિકાસ કાળને તે એષ્ટિના નામથી અને વિકાસક્રમને સદ્ષ્ટિના નામથી એળખે છે. સદૃષ્ટિના મિત્ર, તારા, બલા, દીસા, સ્થિરા, કાન્તા, પ્રભા, અને પરા એવા આઠે વિભાગ કરે છે. આ આઠે વિભાગેામાં ઉત્તરાત્તર વિકાસના ક્રમ વધતા જાય છે. પહેલા મિત્રા આદિ ચાર દૃષ્ટિમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરા, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને માહનું પ્રાબલ્ય રહે છે. સ્થિરા આદિ પાછલી ચાર દ્રષ્ટિમાં જ્ઞાન અને નિર્માંહતાનુ પ્રાબલ્ય વધતું જાય છે.
બીજા પ્રકારમાં આધ્યામિક વિકાસના ક્રમનું ચેગ રૂપે વન કયું છે. ચેાગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસક્ષય એવા પાંચ ભાગ પાડે છે. (૧) ઉચિત પ્રવૃત્તિરૂપ અણુવ્રત અને મહાવ્રતથી યુક્ત થઈ મૈત્રી આદિ ભાવના પૂર્વક શાસ્ત્રાનુસારે જે તત્વચિંતન કરવું તે. (૨) અધ્યાત્મને બુદ્ધિસંગત વધારે ને વધારે અભ્યાસ કરવે એજ ભાવના, (૩) બીજા વિષયના પ્રવેશ વિનાજ કાઈ એક વિષયને આધાર લહી પ્રવાહઅંધ પ્રશસ્ત સૂક્ષ્મ મેધ તે ધ્યાન. (૫) અવિદ્યા કલ્પિત જે ઇષ્ટ તથા અનિષ્ટ વસ્તુ છે. તેમાં વિવેકપૂર્વક તત્વભુદ્ધિ કરવી અર્થાત્ ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની ભાવના છેડીને ઉપેક્ષા ધારણ કરવી તે સમતા. (૫) મન અને શરીરના સંચાગથી ઉત્પન્ન થનાર વિકલ્પ રૂપ તથા ચેષ્ટારૂપ વૃત્તિઓને નિર્મૂળ નાશ કરવા એ વૃત્તિસક્ષય છે.
સાક્ષાત યા પરંપરાએ વૃત્તિસક્ષયના કારણે થનાર વ્યાપારાને ચેગ કહેવામાં આવે છે અને ચરમ પુદગલ પરાવત' સમયથી જે મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com