________________
વીર-પ્રવચન
[ ૨૪૧
વસ્ત્ર, ભૂમિકા, ( અંતર-બાહ્વરૂપ ઉભય પ્રકારની ) પૂજાના ઉપકરણ, ન્યાયાપાર્જિત દ્રવ્ય, વિધિવિધાન એમ સાત ચીજો સબધી બરાબર શુદ્ધતા જાળવવાની છે. એની નિર્મળતા ઉપર આત્મજાગૃતિ ને આત્મકલ્યાણને માટેા આધાર છે. જળ, ચંદન, પુષ્પ, ધુપ, દીપ, અક્ષત નૈવેદ્ય અને ફળરૂપ અષ્ટપ્રકારી પૂજા ગણાય છે. એમાં જધન્યથી એકેક દ્રવ્ય અને ઉત્કૃષ્ટથી મળે તેટલા દ્રવ્યેાથી પૂન કરવાનું ફરમાન છે. ફળનેા આધાર દ્રવ્યની સંખ્યા પર નહિ પણ એકત્ર કરેલ દ્રવ્યેની પૂર્વકથિત શુદ્ધતા અને કરણી વેળા ભાવશ્રેણિની વૃદ્ધિ પર રહેલા છે.
તીર્થોદકના જળ, પવિત્ર કેશર, બરાસ આદિ સુગંધી દ્રવ્ય યુક્ત ચંદન, જાઇ, જુઈ, મેગરા, ગુલાબ, જાસુસ, ચંપાદિના સુગધીદાર પુષ્પો, ઘણી ચીજોથી સુવાસિત બનાવેલ પ, મનેહર રીતે તૈયાર કરેલ ફાનસમાં પવિત્ર ઘીને દીવા, સુંદર રીતે રધાયેલ રસવતીના નૈવેદ્ય, અખંડ અને શ્વેત ચેખાને રમણિય સ્વસ્તિક કે નદાવત, અને પ્રત્યેક ઋતુમાં પ્રાપ્ત થતાં શ્રીફળ, કેરી, કેળાં, દાડમ, ફનસ, જામફળ, સંઘરા, લીંબુ આદિ લીલા ફળા તેમજ બદામ, કાજુ, અખરેટ, સોપારી વિગેરે સૂકા ફળે અને એવાજ પ્રકારની શકય હેાય તેટલી સામગ્રીને સમાવેશ અષ્ટપ્રકારી પૂજામાં થાય છે. વિશાળ સંખ્યાની મણુા નથીજ કરાયેલી છતાં એ આણવામાં ધર્મનું મુખ્ય તત્ત્વ જે અહિંસા તેને જરાપણુ ક્ષિત ન પહેાંચવી ઘટે. સત્ય રૂપ ધર્મ ન વિસરાવા જોઇએ, અદત્તના ઉપયાગ તે નજ કરાય. એ વેળા કષાયનેા સ ંભવ તે સ્વપ્ને પણ ન હોય. એમ ન હેાય ને પછી ચિત્તપ્રસન્નતાની વાત ક્યાંથી કરાય ? તેા પછી ભાવનાની પ્રળતાને પ્રાભાવ કેમજ હેાઇ શકે ? ભાવ વિજ્રણી ક્રિયાની કિંમત કંઈજ નહીં. આ સબંધમાં કુમારપાળ મહારાજનું પૂર્વભવ સમધી દૃષ્ટાન્ત ચક્ષુ સામે રાખવું- પાંચ કાડીના ફૂલડે, જેના સિઝયા કાજ ',
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com