________________
વીર–પ્રવચન
[ ૨૪૩
કે જેમનું સ્વરૂપ પૂર્વે વિસ્તારથી કહેવામાં આવ્યું છે અને પુનઃ યાદ કરવા ટૂંકમાં કહેતાં પંચમહાવ્રત ધારી, કેવલ મેાક્ષના અભિલાષી, અને સંયમ માર્ગોના પથિક હાય તેવા સંત મહાત્માને વન નમસ્કાર, એમને ખપની ચીજો શક્તિ અનુસાર લાવી દેવાપણું અને તેમની પાસે એસી ધર્મોપદેશશ્રવણ એ શ્રાવકનુ બીજું કૃત્ય. શાસ્ત્રકાર તે સાધુ કે મુનિરાજની શ્રદ્ધા કરતા પૂર્વે પરીક્ષા કરી જોવ.નું સુચવે છે કેમકે કાઈક વાર લાબી કે દંભી ગુરૂને ચેગ થઈ જાય છે તે માત્ર આ ભવ બગડે છે, એટલું જ નહિ પરંતુ બીજા સંખ્યાબંધ ભવાનું અકલ્યાણુ એમની ધી શિક્ષાથી જોતજોતામાં થઈ જાય છે. આમ છતાં ધર્મના સામાન્ય અભ્યાસી કેવી રીતે સાચી પરિક્ષા પણ શકે એ પ્રશ્ન સહજ ઉપજે છે. એથી એટલું તેા પુરવાર થાય છે કે પ્રથમ તા ધના ખપી જીવે ઠીક પ્રમાણમાં જ્ઞાન મેળવવા અભ્યાસ કરવા જોઇએ. જ્ઞાન વિના સારા ખાટાની પરીક્ષા થઈ શકતી નથી તેમ સત્યાસત્યને વિવેક પણ કરી શકાતા નથી. વધુ ન જોઈ શકે તેવાઓએ ષણ ગુરૂ ‘કંચન કામીનીના ત્યાગી છે કે કેમ ? અથવા તે દશ પ્રકારના યતિ ધર્મ પાળે છે કે હિ ? એ ખાસ જોવું ઘટે. પછી જ ઉપાસનામાં આગળ વધવું. વ્યાખ્યાન શ્રવણુ, ઉપદેશામૃતનું પાન ચથાશક્તિ નિયમગ્રહણુ આદિ બાબતો પણ આ સાથે સમ∞ લેવી. સંસારી જીવ આવિકાદિના કામેાને લઈ વધારે સમય તે નં આપી શકે; છતાં ધર્મ, અર્શી અને કામરૂપ ત્રિવની સાધનામાં એને સમયને એવી રીતે વિભાગ પાડવા કે જેથી વ્યાખ્યાન શ્રવણના લાભ પણ મેળવી શકાય. સંત સમાગમથી જે અનુભવપૂર્ણ ખેાધ પ્રાપ્ત થાય છે, એ ગ્રંથવાંચનથી ઘણા વધી જાય તેવા હેાય છે. પુસ્તક પાસે લખાણ સિવાય બીજી છાપ પાડવાનું સાધન નથી હાતુ જ્યારે ઉપદેશક પાસે વિશાળ વાંચનને અનુભવ તા હેાય છેજ. પણ એ ઉપરાંત એ અનુરૂપ ઘડાતું પાતીક ચારિત્ર હેાય છે; અને વચન કરતાં વર્તનની છાપ બહુજ અસરકારક છે. આ સંબંધમાં વમાનકાળની
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com