________________
વીર-પ્રવચન
૨૨૧
ણીને બાજુ પર રાખ્યા છે. જ્યારે અન્ય દર્શનના વિદ્વાનને આ મત છે તેા પછી એ સ્યાદ્વાદ શૈલી માટે વધારે કહેવાનું હોય જ શાનું ? એને સંશયવાદ તરિકે માનનારા કુવા અધારે અથડાય છે એના સહજ ખ્યાલ ઉપરના ઉલ્લેખાથી આવી શકશે. જૈનદર્શન માં ઉક્ત સાત પદ્ધતિ નીચેના પદેાથી આલેખિત દષ્ટિગાચર થાય છે–(૨) સાત અસ્તિ (૨) ચાત્ નાસ્તિ (૩) સ્થાત્ સ્તિनास्ति (४) स्यात् अवक्तव्य, (५) स्यात् अस्ति अवक्तव्य (६) स्यात् नास्ति अवक्तव्य (9) स्यात् अस्तिनास्ति
अवक्तव्य.
જૈન દર્શીનમાં આ સ્યાદ્વાદના સિદ્ધાંતનું મૂળ જોવા જતાં માલુમ પડે છે કે અતિ પ્રાચીન સમયથી તીર્થંકર પરમાત્માએ પ્રવર્તાવતા આવેલા છે અને ૨૪૬૩ વર્ષો પહેલાં ચરમ તીર્થંકર શ્રો મહાવીરદેવે એ સિદ્ધાંતના ઉપદેશ દીધા હતા, તેનું સ્વરૂપ-વન અને વ્યાખ્યા ભગવતી સૂત્ર · સમવાયાંગ સૂત્ર' · અનુયાગ દ્વાર પ્રમાણભૂત ગ્રંથામાં દૃષ્ટિગાચર
2
*
સૂત્ર ’‘ પ્રજ્ઞાપના થાય છે.
.
સૂત્ર ' આદિ
ચેાથા સૈકામાં થઈ ગયેલા યુગપ્રધાન ભદ્રબાહુ સ્વામીએ આ સિદ્ધાંતનું વિવરણુ પ્રાકૃત ટીકા · સૂત્રકૃતાંગ નિયુક્તિ'માં કરેલું છે.
'
પ્રખ્યાત જૈન ન્યાયાચાય શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પેાતાના પ્રસિદ્ધ · સન્મતિત'માં એ સબંધી વિવરણ કરેલું છે.
'
*
(
શ્રી જીનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે · વિશેષાવાશ્યક ભાષ્ય ' માં અને શ્રી સમતભદ્રે · આપ્ત મીમાંસા ’ માં પણ આનું વિવરણ કરેલું છે. આ. સિવાય ખીન્ન પ્રસિદ્ધ ન્યાયવેત્તાએ જેવા કે હરિભદ્રસૂરિ, બુદ્ધિસાગર-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com